________________
પ્લેટ ન. ૨ માં આપેલાં છત્રાના પરિચય
અહીં આપેલા ચિત્રમાં ૧૧ નંબરનું ચિત્ર દક્ષિણ ભારતના એક પહાડની અંદર બનાવેલી ભવ્ય ધ્યાનસ્થમૂર્તિ એનુ છે. તેની ઉપર ત્રણ ત્ર સવળાં મૂકવામાં આવ્યાં છે. આજુબાજુ ઇન્દ્રો કોતરવામાં આવ્યા છે. નબર ૧૨, ૧૩ અને ૧૪માં ચિત્ર ઉપર અશાકવૃક્ષ ઉપસાવવામાં આવ્યું છે. ૧૫ નબરનું ચિત્ર આકર્ષક અને અતિભવ્ય છે.
અહીં આપેલા ફોટા અનુક્રમે દક્ષિણ ભારતના નીચેના સ્થળના છે. નં. ૧૧ પાણ્ડે સમય-કલાનુમલાઈ, ન, ૧૨ પાંડે સમય—સમણાર મલાઈ, કરાડી પટ્ટી, નં. ૧૩ ચૌલુકય, મલ્ટી ગુલબગ, ન. ૧૪ ચૌલુકય, ગદુર (બીજાપુર જીલ્લા ), ન. ૧૫ હોયશાળા, નં. ૧૭ ચૌલુકય, પુદુકોટાઈ વિસ્તાર, માયસોરસીટી,
ખાસ વાંચા
સુધાષા—કલ્યાણુના માસિકમાં ત્રણ છત્રોની લેખમાળા છપાએલી તેથી સાધુસંસ્થામાં પણ સારી જાગૃતિ આવી હતી. તેના કારણે પૂ`ભારત અને ઉત્તરભારત તરફ વિચરતા વિદ્વાન સાધુઓએ મૂર્તિની અંદર જ કૉંડારેલાં છત્રો જ્યારે જોયાં અને મારી પેાતાની નક્કી કરેલી માન્યતાને જ અનુસરતા હતા, ત્યારે તેઓને આનંદ થયા અને મને પાંચ સ્થળની યાદી પણ મેાલાવી છે.