Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૩
૧૩ પરિમિશ્ન ૨ [૨/૧]
[7] અભિનવટીકા - આ સૂત્ર પાંચ ભાવના કુલ ૫૩ ભેદો જણાવે છે જે ભેદનું નામ નિર્દેશ સાથે વર્ણન હવે પછીના સૂત્રમાં કરેલું છે,
ભાવોની દ્રષ્ટિએ આત્મા સંક્ષેપમાં પ૩પ્રકારના અવાંતર સ્વરૂપ ધરાવે છે. જો કે બધા જીવોમાં આ પ૩ ભાવોનું અસ્તિત્વ હોય જ તેવો અર્થ અહીં ગ્રહણ કરવાનો નથી. જેમકે પહેલા બે ભેદ સમ્યગુદૃષ્ટિમાંજ હોય, મિથ્યા દ્રષ્ટિમાં તેનો સંભવ નથી પરંતુ સમગ્ર જીવરાશીની અપેક્ષાએ આ ત્રેપન ભેદો સમજવાના છે.
અહીં સૂત્રમાં દ્રૌ વનવા વગેરે નો જ સમાસ થયો છે ત્યાર પછી બહુવીહિ સમાસ કર્યો.[ દ્વિવાદી સૈવિંતિત્રયો મેાયે તે]
થથમિમ્ શબ્દથી ઉપરના સૂત્ર સૌપશમ સાથે અનૂપૂર્વીક્રમમાં આ સૂત્રનો સંબંધ જોડાયેલો છે જેથી પાંચમાંના એકના આ પ૩ ભેદ એવો અર્થ થઈ શકે નહિ પરંતુ એક એક ભાવ ના હવે પછી કહેવાશે તે મુજબ બે- નવ---વગેરે ભેદો થશે.
ભેદ્ર શબ્દ પણ "ાતે ગુયમા પટું પ્રત્યે મધ્યતે” ન્યાયાનુસાર દરેક પદસાથે જોડવાનો છે. જેમ કે દ્ધિ મેવા બે ભેદ નવ ભેદ વગેરે.
U [8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃ- હવે પછીના સૂત્ર ૩ થી ૭ અનુસાર # તત્વાર્થ સંદર્ભઃ- અધ્યાયઃ ૨સૂત્ર ૩ થી ૭ # અન્ય ગ્રન્થ સંદર્ભ-(૧) કર્મગ્રંથ ચોથો ગાથા ૬૪
(૨) જીવવિચાર વૃત્તિ ગા.૨
(૩) નવતત્વ વૃત્તિ ગા.૧ U [9] પધઃ(૧) ઉપશમ તણા બે ભેદ ને નવ ભેદ ક્ષાયિક ભાવના
અઢાર ભેદો મિશ્રના એકવીશ ઔદયિક તણા ત્રણ ભેદ પંચમ ભાવના સવિ ભેદ મલી ત્રેપન થયા
અનુક્રમે એ ભેદને હવે સૂત્રકર્તા ભાખતા (૨) બીજું.પદ્ય હવે પછીના સૂત્રો સાથે છે. U [10] નિષ્કર્ષ- આ સૂત્રનો નિષ્કર્ષ સૂત્ર ૩ થી ૭ માં સાથે જ જોડાયેલો છે.
S S S S S D
(અધ્યાય ૨ સૂચઃ૩) U [1] સૂત્રહેતુ- ઔપશમિકાદિ ભેદોની જે સંખ્યા દર્શાવીતે ભેદોને નામ-નિર્દેશ પૂર્વક જણાવવા અહીં સર્વ પ્રથમ ઔપથમિક ભાવના બે ભેદને જણાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org