Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૨
(૩) નવતત્વ વૃત્તિ ગા.૪૯ [] [9] પદ્યઃ(૧)
(૨)
જીવના સ્વતત્વરૂપ જે ભાવ તે પાંચજ કહ્યા ઉપશમને ક્ષાયિક ત્રીજો મિશ્ર એ જીવમાં રહ્યા જીવને વળી અજીવમાં રહેનાર ભાવો બે ભણ્યા ઔદયિકને પારિણામિક એમ પાંચે સદહ્યા છે નિત્યતા પરિણામિ આત્માની જૈન દર્શને છે. ભિન્નભિન્ન પર્યાયો જીવ સ્વરૂપ ભાવ તે જીવના પાંચ છે મુખ્ય ભાવો ઔપશમિક ને ક્ષાયોપશમિક ક્ષાયિક ઔદયિક પારિણામિક
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
[10] નિષ્કર્ષ:- જીવના સ્વતત્વરૂપ પાંચ ભાવો વર્ણવ્યા. જયારે જીવ આત્માના સ્વરૂપને યથાર્થ પણે સમજી પારિણામિક ભાવનો આશ્રય કરે છે ત્યારે ઔયિક ભાવોમાં ઘટાડો આવે છે. જયારે સર્વ પ્રથમ શ્રધ્ધા ગુણને આવરતો દર્શન મોહનીય કર્મનો ઔદયિક ભાવ ટળે, કષાય મોહનીય દબાય, ત્યાં જીવને ઔપશમિક ભાવનું સમ્યક્ત્વ પ્રગટે ધર્મની શરૂઆત થાય ક્રમશઃ ક્ષાયોપશમિક અને ક્ષાયિક ભાવ પ્રગટતા મોક્ષની પ્રાપ્તિ થાય છે
આ રીતે પાંચે ભાવો ને સમજી તદનુસાર મોક્ષના લક્ષ્યપૂર્વક પ્રવૃત્તિ કરતો જીવ છેલ્લે પારિણામિક ભાવમાં સ્થિરતા પૂર્વક ક્ષાયિક ભાવને પ્રાપ્ત કરે છે. માટે આ ભાવોની સમજ એ મોક્ષમાર્ગ પ્રદર્શક છે.
અધ્યાયઃ૨ સૂત્રઃ૨
[] [1] સૂત્રહેતુઃ- આ સૂત્ર થકી સૂત્રકાર ઔપશમિક-આદિ પાંચ ભાવોના પેટા
ભેદોની સંખ્યા જણાવે છે.
[] [2] સૂત્ર:મૂળ:- દિનવાષ્ટાવીવિંશતિ ત્રિમેવા યથા મમ્
-
[3] સૂત્રઃપૃથક્ઃ- દ્વિ - નવ - અષ્ટાવશે - ઘુ વિંતિ - ત્રિ મેવા: યથામમ્ [] [4] સૂત્રસારઃ-ઔપશમિક આદિ ભાવના અનુક્રમે બે—નવ-અઢાર –એકવીશ ત્રણ ભેદોછે. (અર્થાત્ઔપશમિકના બે, ક્ષાયિકનાનવ,ક્ષાયોપમિકના અઢાર, ઔયિકના એકવીસ અને પારિણામિકના ત્રણ એમ પાંચ ભાવના કુલ ૫૩ ભેદો છે.)
[] [5] શબ્દ જ્ઞાનઃ
દિઃ બે વિંશત્તિ: એકવીશ મેવા: પ્રકારો
અદ્દશ: અઢાર ત્રિ: ત્રણ
યથામમ્: અનુક્રમે [5] અનુવૃત્તિ:- સૌપમિાયિકો માની મિત્રત્વ નૌવસ્ય સ્વતત્ત્વમૌયિ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International
નવ નવ