Book Title: Swanubhuti Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 11
________________ 8888888888888888888888888888888888888888:888888 આત્મ–ભાવના 9898e9e3:2388888888888888888888888888888888 ' હું સહજ શુદ્ધ જ્ઞાન ને આનંદ જેને એક સ્વભાવ છે. એવું છું; હું નિર્વિકલ્પ છું; હું ઉદાસ હું છું હું નિજ નિરંજન શુદ્ધ આત્માનાં સમ્યક્ શ્રદ્ધાનજ્ઞાન-અનુષ્ઠાનરૂપ નિશ્ચય-રત્નત્રયાત્મક જે નિર્વિકલ્પ સમાધિ તેનાથી ઉત્પન્ન વીતરાગ-સહજાનંદ રૂપ સુખની અનુભૂતિમાત્ર જેનું લક્ષણ (સ્વરૂપ) છે એવા સ્વસંવેદન 8 જ્ઞાન વડે સ્વસંવેદ્ય (તાથી વેરાવાયોગ્ય) ગમ્ય (જણાવાગ્ય) –પ્રાય (પ્રાપ્ત થવા યોગ્ય) –એવો સરિતાવી –ભરેલી અવસ્થાવાળ, પરિપૂર્ણ સ્વરૂપ) છું; હું રાગદ્રષ-મેહ, કેાધ-માન-માયા-લેજ, પાંચ ઇન્દ્રિયને # વિષય-વ્યાપાર, મનવચન-કાયાને વ્યાપાર, ભાવકર્મ—દ્રવ્યકર્મ-કર્મ, ખ્યાતિ–પૂજા-લાભની તેમ જ દષ્ટ-કૃત– ૬ 8 અનુભૂત ભેગોની આકાંક્ષારૂપ નિદાન, માયા તથા મિથ્થારૂપ ત્રણ શલ્ય-ઇત્યાદિ સર્વ વિભાવ પરિણામરહિત-શૂન્ય જૂ 'છું. ત્રણે લોકમાં, ત્રણે કાળે શુદ્ધ નિશ્ચયનયે હું આવું છું તથા બધાય છે એવા છે–એમ મન-વચનૐ કાયાથી તથા કૃતકારિત–અનુમોદનાથી નિરંતર ભાવના કર્તવ્ય છે. -તાત્પર્યવૃત્તિ (સમયસાર) 8888888888888888888888888888888888888888888888

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 340