________________
आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत्करोति किम् । परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम् ॥ -: Àાકા :
આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પાતે જ્ઞાન જ છે; તે જ્ઞાન સિવાય બીજું શું કરે? આત્મા પરભાવના કર્તા છે એમ માનવું (તથા કહેવુ) તે વ્યવહારી જીવાને મેાહ (અજ્ઞાન) છે. – ૢ ખડાન્વય સહિત અર્થ :
ހ
આત્મા અર્થાત્ ચેતનદ્રવ્ય ચેતનામાત્ર પરિણામ કરે છે. કા હૈાવાથી ? કારણ કે આત્મા પોતે ચેતના પરિણામ માત્ર સ્વરૂપ છે. ચેતન પરિણામથી ભિન્ન જે અચેતન પુદ્ગલ પરિણામરૂપ ક તેને કરે છે શું? અર્થાત્ નથી કરતા, સથા નથી કરતા. ચેતનદ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મીને કરે છે એવું જાણપણું, એવું કહેવું મિથ્યાદષ્ટિ જીવાનુ અજ્ઞાન છે. ભાવા આમ છે કે કહેવામાં એમ આવે છે કે જ્ઞાનાવરણાદિ કર્માંના કર્તા જીવ છે, તે કહેવુ પણ જૂઠું છે.
શ્રી સમયસાર કલશ ૬૨