________________
૬૭૭. (૧) ગૃહસ્થો અહીં હિંસા અને, પરિગ્રહ કરે છે. ગતિથી થએલા શ્રમણ
માહણો પણ હિંસા કરે છે. અહીં જે ત્રર્ સ્થાવર-જીવો જે સચિત્ત કે અચિત્ત છે, તેની પોતે હિંસા કરે છે, અન્ય વડે હિંસા કરાવે છે
અને કોઈ હિંસા કરતો હોય તેને અનુમતિ આપે છે. (૨) અહીં જે ગૃહસ્થો છે તે હિંસા કરે છે, ગતિ મુજબ થએલા શ્રમણ
માહણો પણ આરંભ અને પરિગ્રહ કરે છે. અહીં જે કામ ભોગો, સચિત્ત કે અચિત્ત હોય, તે સર્વેનો તે પરિગ્રહ કરે છે. અન્ય વડે પરિગ્રહ કરાવે છે અને પરિગ્રહ કરી રહેલાં કોઈ અન્યને અનુમતિ
આપે છે. (૩). અહીં ગુહસ્થો હિંસા કરે છે, પરિગ્રહ પણ કરે છે. ગતિથી થયેલા
શ્રમણ માહણો પણ હિંસા અને પરિગ્રહ કરે છે. પણ હું હિંસા કે પરિગ્રહ કરતો નથી. જે અહિં ગૃહસ્થો છે તે હિંસા અને પરિગ્રહ કરે છે, જે ગતિથી શ્રમણ માહણો થયા છે તે પણ આરંભ કરે છે, પરિગ્રહ કરે છે, એમની નિશ્રાએ જ, મારે બ્રહ્મચર્ય પાળવું પડે તેનો શું હતું? જેમ પૂર્વેનું તેમ જ પછીનું. જેમ પછીનું તેમ જ પૂર્વેનું. તેથી ઉપરત ન થઈ અને હાજર ન થઈ રહેવું તે સારું છે જ, અને તારે પણ છે.
૬૭૮. જે ગૃહસ્થો હિંસા અને પરિગ્રહ કરે છે, ગતિએ ઉપજેલા શ્રમણ માહણો
પણ હિંસા અને પરિગ્રહ કરે છે, બન્ને પણ પાપ કરે છે આમ જાણી અને અંતે બને પણ અદૃષ્યમાન થશે એમ હોઈ, ભિક્ષુ ચાલી જાય. તે કહે છે પૂર્વથી તે ચારે દિશાઓમાં આ લોકે માણસ કર્મપ્રમાણે થાય છે, તેથી તે કર્મોને જાણી, વિવેકવાળા કર્મે, પોતાના કર્મોનો અંત કરશે એમ કહ્યું છે.
૬૭૯. તેથી ભગવંતે છ જીવ નિકાયોનો હેતુ કહ્યો છે, જેમ કે - પૃથ્વી કાયથી
માંડી ત્રસ કાય સુધી. જ્યારે કોઈ કહે છે કે મને અશાંતિ થઈ છે, તે દંડાથી, હાડકાથી, મૂઠીથી, ઢેફા વડે, નળિયા વડે, ઉશ્કેરાયેલા મન વડે, હણવાના મન વડે, ધમકીઓ વડે, મારવા વડે, પરિતાપ કરાવવાના મન વડે, ઝૂરાવવા માટે, ઉદ્વેગ કરાવવાના મન વડે, વાળ ખેંચવા સુધી, હિંસા કરે છે, દુ:ખ, ભય અને વેદના કરાવે છે. આમ જાણી સર્વ પ્રાણો, સર્વ
.
33