________________
માટે સંયમ દાખવે છે. જે તેમને પણ આમ અસત્ય કહે તેનો શું હતું? સંસારીઓ પણ જીવો છે, ત્રસ પણ જીવો છે, જે સ્થાવર રૂપે દેખાય છે. સ્થાવર પણ જીવો છે જે ત્રસરૂપે વર્તાય છે. તેથી જ તે ત્રસકાયામાં જે ઉપજેલાં જીવો છે, તેમને માટે આ સ્થાન ઘાત વગરનું છે.
૮૪૮. ઉદક ભગવાન ગૌતમને કહે છે - હે ભગવાન! તમે કેવી રીતે ત્રણ
પ્રાણીઓને, ત્રસ આયુ કહો છો? ભગવાને જવાબ આપ્યો - હે ઉદક! જેને તું કહે છે ત્રસજૂતા પ્રાણા, ત્રસજૂતા પ્રાણા; તેને અમે કહીએ છે ત્રસપ્રાણા, ત્રસપ્રાણા. તું તેને જ કહે છે ત્રભૂતા, વ્યસભૂતા. આમ બન્ને સરખા તોલનાં થાય છે. અહીં સારા અર્થે થાય છે, ત્રસભૂતા પ્રાણા, ત્ર ભૂતા પ્રાણા. બીજી રીતે થાય છે, ત્રસમાણા, ત્રસપ્રાણા. તેથી તે એક સરખાજ થાય છે. તું એકની વિરૂદ્ધ કહે છે ત્યારે બીજાનું અભિનંદન કરે
તેથી આ રીતે પણ તે સમજાય તેમ નથી.
૮૪૯. પોતપોતાની ગતિ મુજબ માણસો થાય છે, ભગવાન બોલ્યા, આવા
પ્રસંગો પૂર્વેથી ચાલી આવે છે. તેમને દાખલો આપ્યો શ્રમણોપાસકનો, અમે મુંડન કરી ઘર છોડી પ્રવ્રજ્યા નહિ લઈએ, અનુક્રમે અમે ગુપ્તીઓ પાળીશું. આમ તે સ્થાપે છે અને પાવે પણ છે. રાજાના અધિકારવિના કોઈ પણ કારણે ગૃહપતિને ચોરોથી મુક્ત કરવા સિવાય, અમે ત્રસજીવોની હિંસા નહિ કરીએ. આ પણ તેમને માટે શુભ છે, એમ કહેવાય.
૮૫૦. જ્યારે ત્રસ સંભાર નામે કર્મો પાકે, ત્યારે ત્રસજીવો ઉપજે છે.
તે આયુ ક્ષીણ થયે ત્રસકાયાની સ્થિતીમાંથી છૂટી, તે સ્થાવર રૂપે વર્તાય
149