________________
(૪) તે આરામાં જે સ્થાવર જીવો છે, કે જે એક અર્થે દંડથી મુક્ત નથી,
પણ બીજા અર્થે દંડમુક્ત છે, ત્યાં આયુ પુરુ કરી ત્યાંથી છૂટી તે જ આરામાં ત્રસજીવો થઈ ઉપજે છે. ત્યાં તે શ્રમણોપાસકના પચ્ચખાન વડે દંડમુક્ત છે. તેથી તે જીવોને માટે શ્રમણોપાસકનું પચ્ચખાન સારું થાય છે. તે પણ પ્રાણી છે. આથી આ દૃષ્ટિએ પણ તમારું કહેવું સમજાય તેમ નથી.
(૫)
ત્યાં તે આરાએ જે સ્થાવર જીવો છે, એક અર્થે તે દંડપાત્ર છે પણ બીજા અર્થે તે આજીવન દંડમુક્ત છે, તે ત્યાં આયુ પુરું કરી છૂટે છે અને તે જ આરામાં જ્યાં એક અર્થે તે દંડપાત્ર છે અને બીજા અર્થે દંડમુક્ત છે, ત્યાં ઉપજે છે - તે પણ તે જ આરામાં. તેથી તે પચ્ચખાન તે જીવો માટે સારું થાય છે. આ દષ્ટિએ પણ તમારું કહેવું સમજાય તેમ નથી. તે આરામાં જે સ્થાવર જીવો છે, જેમને દંડમુક્તિ નથી પણ બીજે અર્થે દંડમુક્તિ છે, ત્યાં આયુ પુરું કરી તે પછીના (પણ) સમયે ત્રણ સ્થાવર જીવો તરીકે પ્રત્યાય છે. ત્યાં તે દંડમુક્ત છે. તેથી શ્રમણોપાસકનું પચ્ચખાન તેમને માટે સારું થાય છે. તે પણ જીવો છે, આ દૃષ્ટિએ તમારું મંતવ્ય સમજાય તેમ નથી.
(૭) ત્યાં પછીના જે ત્રસ સ્થાવર જીવો છે કે જે દંડમુક્ત છે તે આયુ પુરું
કરી ત્યાંથી છટી આરામાં ત્રસજીવો તરીકે વર્તાય છે. અહીં તે આજીવન દંડમુક્ત છે. તેથી શ્રમણોપાસકનું પચ્ચખાન તેમને માટે સારું થાય છે. આ દૃષ્ટિએ પણ તમારું મંતવ્ય સમજાય તેમ નથી.
(૮)
ત્યાં (પરેશ) પછીના જે ત્રણ સ્થાવર જીવો છે કે જે આજીવન દંડમુક્ત છે, ત્યાં આયુ પુરું કરી, આરામાં તે સ્થાવર જીવો તરીકે
_165