________________
બિયાં સુધીનાં શરીરો વિવિધ વર્ણના, વિવિધ પ્રકારનાં શરીરોનાં પુગલો રૂપે, વર્તાય છે. આ જીવો પોતપોતાનાં કર્મોથી થાય છે, એમ કહ્યું છે.
૭૨૪. (૧)
આમ પૂર્વે કહેલું છેઃ- આ યોનિઓની ગતિઓ છે વૃક્ષોમાં ઉપજતી, વધતી. તેની યોનિઓ ત્યાં ઉપજે છે, વધે છે, કર્મો વડે થાય છે, કર્મોના કારણે જ ત્યાં આવે છે, હોય છે, વૃક્ષ યોનિઓના વૃક્ષોમાં લતાઓ રૂપે વર્તે છે. તે જીવો ત્યાં વૃક્ષ યોનિના વૃક્ષોનાં સત્ત્વોનો આહાર કરે છે. તે જીવો પૃથ્વી શરીરનો આહાર કરે છે અને પોતાના શરીરના રૂપે ફેરવે છે. હવે તે વૃક્ષ યોનિઓની લતાઓનાં શરીરો વિવિધ વર્ણનાં હોય છે એમ કહ્યું છે.
આમ પૂર્વે કહ્યું છે - આ ગતિઓ છે લતા યોનિઓની. તે લતાઓમાં થાય છે. તે કર્મના કારણે ત્યાં આવે છે, હોય છે. વૃક્ષ યોનિની લતાઓમાં લતાઓ રૂપે વર્તાય છે. તે જીવો ત્યાં વૃક્ષ યોનિઓના લતાઓનું સત્ત્વ ગ્રહણ કરે છે. આમ તે જીવો, પૃથ્વી શરીરનો આહાર કરે છે, પોતાના શરીરરૂપે ફેરવી દે છે. હવે તે લતાઓના યોનિની લતાઓનાં શરીરો વિવિધ વર્ણનાં કહ્યાં છે.
(૩) આ પ્રમાણે પૂર્વે કહ્યું છે - આ ગતિઓ છે વેલોની. યોનિઓ
વેલાઓમાં થાય છે, પોતાનાં કર્મોથી ત્યાં થાય છે. વેલોની યોનિમાં, વેલા રૂપે વર્તાય છે. તે જીવો ત્યાં વેલાની યોનિઓના વેલાનો સત્ત્વ ખાય છે. તે જીવોનો આહાર કરે છે જ્યાં સુધી પૃથ્વીકાય વર્તે છે. તે જે જીવોનો આહાર કરે છે તેને પોતાના શરીરૂપે ફેરવી નાંખે છે. હવે ત્યાં વેલાની યોનિના વેલડાઓનાં શરીરો વિવિધ વર્ણનાં કહ્યાં છે.
આમ પૂર્વે કહ્યું છે - આ ગતિયો છે લતાઓની, યોનીયો, લતાઓમાં ઉપજે છે, કર્મના કારણે જ ત્યાં આવે છે, થાય છે,
93