________________
છે અસંયમી, અવિરત, પાપકર્મોનું પચ્ચખાનન કરીનહારેલો, સ્વપ્નમાં પણ ન જોતો પાપકર્મો કરે જાય છે.
(૨)
અસંશી દ્રષ્ટાંત તે કેવું? અસંશી દ્રષ્ટાંત છે, તે જીવો કે તેમને કોઈ જાતની સંજ્ઞા નથી, તે છેઃ પૃથ્વીકાયથી માંડી છઠ્ઠા ત્રસ પ્રાણીઓ સુધી. તેમને નથી તર્ક કે સંશા કે પ્રજ્ઞા કે મન કે વાણી. પોતે કરવાનું કે અન્ય વડે કરાવવાનું કે કરતાંને અનુમતિ આપવાનું. તે પણ મૂઢ સર્વ પ્રાણો અને જીવો વિષે દિનરાત કે સૂતાં કે જાગૃતિમાં, વેરી થઈ, મિથ્યાત્વથી ભરાઈ, નિત્ય ઘોર વ્યાપાતથી પીડાય છે. તે પ્રાણાતિપાતથી મિથ્યા દર્શન શલ્ય સુધી. આ જાણ કે તે જીવોને નથી મન કે વાચા, તે દુઃખમાં, શોકમાં, ઝૂરતાં, ટીપાતાં કે પીટતાં, ઘણો જ ક્રોધ કરે છે. તે દુઃખવું, શોક થવો, ક્રોધ, વધ, બંધના ક્લેશથી, વિરતિ કરી દૂર નથી થતાં. ભલે તે અસંશીઓ છે. છતાં દિનરાત પ્રાણાતિપાત વડે આત્માને ઉપેક્ષે છે. તેમ જ પરિગ્રહ કરી અને મિથ્યા દર્શનથી પણ આત્માને ઉપેક્ષે
૭૫૨. સર્વ યોનિઓના જીવો સંશી થઈ, અસંશી થાય છે, અને અસંશી હોઈ
સંસી થાય છે. ભલે સંશી હોય કે અસંશી ત્યાં તેમને રસ્તો નથી, તે ત્યાં પૃથક કરાયાં નથી, હલાવ્યાં નથી, દૂર કર્યા નથી, તપાવ્યાં નથી, તે સંજ્ઞીકાયામાંથી સંજ્ઞીકાયામાં જ જાય છે. સંજ્ઞીકાયામાંથી અસંજ્ઞીકાયામાં પર્યાયે જાય છે; અસંજ્ઞીકાયાવાળા સંશીકાયામાં જાય છે. અસંજ્ઞીકાયાવાળા ફરી અસંશકાયામાં જાય છે.
-
TI9