________________
૭૭૩. ક્રોધ અને માન નથી એવી સંશા ન કરે પણ
ક્રોધ અને માન છે એવી સંજ્ઞા કરે.
૭૭૪. માયા અને લોભ નથી એવી સંજ્ઞા ન કરે પણ
માયા અને લોભ છે એવી સંશા કરે.
૭૭૫. રાગ અને દ્વેષ નથી એવી સંજ્ઞા ન કરે પણ
રાગ અને દ્વેષ છે એવી સંજ્ઞા કરે.
૭૭૬. ચાઉત સંસાર નથી એવી સંજ્ઞા ન કરે પણ
ચારિત સંસાર છે એવી સંજ્ઞા કરે.
૭૭૭.દેવ અને દેવી નથી એવી સંજ્ઞા ન કરે પણ
દેવ અને દેવી છે એવી સંજ્ઞા કરે.
૭૭૮. સિદ્ધિ કે અસિદ્ધિ નથી એવી સંજ્ઞા ન કરે પણ
સિદ્ધિ કે અસિદ્ધિ છે એવી સંજ્ઞા કરે.
૭૭૯. સિદ્ધિ નિત્ય સ્થાન નથી એવી સંજ્ઞા ન કરે પણ
સિદ્ધિ નિત્ય સ્થાન છે એવી સંજ્ઞા કરે.
૭૮૦. સાધુ કે અસાધુ નથી એવી સંજ્ઞા ન કરે પણ
સાધુ કે અસાધુ છે એવી સંજ્ઞા કરે.
૭૮૧. કલ્યાણ કે પાપ નથી એવી સંજ્ઞા ન કરે પણ
કલ્યાણ કે પાપ છે એવી સંજ્ઞા કરે.
૭૮૨. કલ્યાણ કે પાપથી વ્યવહાર વિદ્યમાન નથી
જે વેરને ન જાણે તે શ્રમણ મૂઢ પંડિત છે.
- 127