SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૩. ક્રોધ અને માન નથી એવી સંશા ન કરે પણ ક્રોધ અને માન છે એવી સંજ્ઞા કરે. ૭૭૪. માયા અને લોભ નથી એવી સંજ્ઞા ન કરે પણ માયા અને લોભ છે એવી સંશા કરે. ૭૭૫. રાગ અને દ્વેષ નથી એવી સંજ્ઞા ન કરે પણ રાગ અને દ્વેષ છે એવી સંજ્ઞા કરે. ૭૭૬. ચાઉત સંસાર નથી એવી સંજ્ઞા ન કરે પણ ચારિત સંસાર છે એવી સંજ્ઞા કરે. ૭૭૭.દેવ અને દેવી નથી એવી સંજ્ઞા ન કરે પણ દેવ અને દેવી છે એવી સંજ્ઞા કરે. ૭૭૮. સિદ્ધિ કે અસિદ્ધિ નથી એવી સંજ્ઞા ન કરે પણ સિદ્ધિ કે અસિદ્ધિ છે એવી સંજ્ઞા કરે. ૭૭૯. સિદ્ધિ નિત્ય સ્થાન નથી એવી સંજ્ઞા ન કરે પણ સિદ્ધિ નિત્ય સ્થાન છે એવી સંજ્ઞા કરે. ૭૮૦. સાધુ કે અસાધુ નથી એવી સંજ્ઞા ન કરે પણ સાધુ કે અસાધુ છે એવી સંજ્ઞા કરે. ૭૮૧. કલ્યાણ કે પાપ નથી એવી સંજ્ઞા ન કરે પણ કલ્યાણ કે પાપ છે એવી સંજ્ઞા કરે. ૭૮૨. કલ્યાણ કે પાપથી વ્યવહાર વિદ્યમાન નથી જે વેરને ન જાણે તે શ્રમણ મૂઢ પંડિત છે. - 127
SR No.022568
Book TitleSutrakritang Skandh 02
Original Sutra AuthorN/A
AuthorKantilal Kapadia
PublisherKantilal Kapadia
Publication Year2005
Total Pages184
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy