________________
લતાની યોનિમાં લતામાં મૂળ રૂપે બીજરૂપે વર્તાય છે. તે જીવો ત્યાં લતાઓની યોનિના લતાઓમાંનો સત્ત્વ ખાય છે. હવે ત્યાં લતાઓના બીજ અને મૂળોનાં શરીરો વિવિધ વર્ણનાં કહ્યાં છે.
૭૨૫. (૧) આમ પૂર્વે કહ્યું છે. આ ગતિઓ છે પૃથ્વી યોનિઓની, તે પૃથ્વીમાં
થાય છે. તે અનેક જાતના યોનિઓમાં તૃણરૂપે વર્તાય છે. તે જીવો ત્યાં પૃથ્વીની નાનાવિધ યોનિઓનો સત્ત્વ ખાય છે. તે જીવો પોતાનાં કર્મો વડે ત્યાં થાય છે. આમ પૃથ્વી યોનિના તૃણમાં તૃણ તરીકે વર્તાય છે એમ કહ્યું છે. તૃણ યોનિઓનાં તૃણોમાં તૃણતાએ વર્તાય છે એમ કહ્યું છે. આમ તૃણ યોનિના તૃણમાં, મૂળોથી બીજ સુધી વર્તાય છે. તે પણ જીવો છે એમ કહ્યું છે.
(૨).
૭૨૬. આ પ્રમાણે ઔષધિઓના ચાર બોલ કહેવા. (૪).
૭૨૭. આ પ્રમાણે હરિયાળીના ચાર બોલ કહેવા. (૪).
૭૨૮. આમ પહેલાં કહ્યું છે :- આ ગતિઓ છે પૃથ્વી યોનિઓની. પૃથ્વીમાં થતી,
પોતાના કર્મે કરી ત્યાં આવે છે, થાય છે. વિવિધ પ્રકારની પૃથ્વીની યોનિઓમાં, આયત્ત રૂપે, કાયર રૂપે, વાયત્તાના રૂપે, કુટર રૂપે, કંદુકન્ન રૂપે, ઉર્વેહલિયત્તા રૂપે, નિર્વેહલિયત્તા રૂપે, સ્વછત્ર રૂપે, સજઝત્ત રૂપે, છત્રગત્તા રૂપે, વાસાયિત્તા રૂપે, કુરત્તા રૂપે વર્તાય છે. તે જીવો ત્યાં પૃથ્વીના અનેક પ્રકારના યોનિના જીવોનો સત્ત્વ આહાર કરે છે. આમ
જ્યાં સુધી પૃથ્વી શરીર છે ત્યાં સુધી તે ખાય છે. વળી ત્યાં પૃથ્વી યોનિના આયાથી, કૂરા સુધીના શરીરો વિવિધ વર્ણનાં કહ્યાં છે. આનો છે ફક્ત એક જ બોલ, બીજા ત્રણ બોલ નથી હોતા.
95.