________________
૬૯૩. હવે તે ભિક્ષુ કર્મોનો જાણકાર, સંગનો જાણકાર, ગૃહવાસનો જાણકાર,
ઉપશાંત થઈ સમિતીઓયુક્ત સ્વહિતે યતના કરે છે. તે વિષે કહ્યું છે - શ્રમણ હોય કે બ્રાહ્મણ હોય, શાંત, દાંત હોય, ગુપ્તિઓ ધારે, મુક્તિ મેળવે, ઋષિ હોય કે મુનિ હોય, કૃતિવાન હોય કે વિદ્વાન હોય, ભિક્ષુ હોય કે ઋક્ષ હોય, કે તે તરવાનો અર્થી હોય, તેને ચરણ કરણ પાર થયેલો જાણકાર કહે છે.
આમ હું કહું છું. પ્રથમ અધ્યાય સમાપ્ત -
41