________________
lo
શંકા-સમાધાન
“શંકા-સમાધાન વિભાગના “કલ્યાણમાં સંયોજન-સંપાદનમાં નિમિત્તમાત્ર બનવા દ્વારા જે મૃતોપાસનાનો લાભ મળ્યો, એ પ્રસ્તુત પ્રકાશનના પરિચાયક આ પ્રાસ્તાવિક-લેખનથી બેવડાયાની અનુભૂતિ થઈ રહી છે. આ બદલ સમાધાનકાર સ્વર્ગીય સૂરિવરના ભ્રાતા તથા ગુરુપદને શોભાવતા પૂ.આ.શ્રી લલિતશેખરસૂરીશ્વરજી મહારાજાની કૃપાદૃષ્ટિની વૃષ્ટિ સદૈવ સંસ્મરણીય રહેવા પામશે. આ પ્રાસ્તાવિકના પ્રભાવે “શંકા-સમાધાનને એક મહાતપ તરીકે પિછાણીને આના વાચન, મનન દ્વારા સહુ કોઈ તપસ્વી-તેજસ્વી બનવા પુરુષાર્થશીલ બને, એટલી જ એકની એક કલ્યાણ કામના.
શંખેશ્વર મહાતીર્થ મૌન એકાદશી
આચાર્ય વિજય પૂર્ણચન્દ્રસૂરિ ૦૬-૧૨-૨૦૧૧, મંગળવાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org