________________
- BE A A AT.
હવે પર્વતપક્ષક વહિંસાધ્યકાનુમિતિનિષ્ઠ કાર્યતા સાક્ષાત્કારજનક સાક્ષાત્કાર | આ વિષયતાશ્રય સંબંધિગ્રહત્વેન - પર્વતપક્ષકવહિંસાધ્યકાનુમિતિરૂપ સંબંધિગ્રહનો અને | વન્યભાવવાનું હૃદ: ઈત્યાકારક નિશ્ચયત્વેન વન્યભાવવાનું હૃદ નિશ્ચયનો પરસ્પર || પ્રતિબધ્ધ પ્રતિબંધકભાવ નથી.
પણ હદો વદ્ધિમાનું અનુમિતિ સાથે વન્યભાવવાનું હૃદનો પ્રતિબધ્ધ-પ્રતિબંધક
A ભાવ છે.
એટલે વહુન્યભાવવાનું હૃદમાં પ્રતિબંધકતા રહેવા છતાં પણ પર્વતપક્ષકવતિસાધ્યકા- 1 1 નુમિતિનિષ્ઠકાર્યતાનિરૂપકસંબંધિગ્રહત્વાવચ્છિન્નપ્રતિબધ્ધતાનિરૂપિતપ્રતિબંધકતા નથી II
છે કે
--
છે એટલે પર્વતપક્ષકવન્યનુમિતિ પ્રતિબંધક વન્યભાવવાનું હૃદમાં તાદશવિષયતાના છે અતિવ્યાપ્તિ હવે આવતી નથી.
પૂર્વપક્ષ - ભલે તે અતિવ્યાપ્તિ દૂર થઈ ગઈ, પણ હવે તો જ્યાં લક્ષણ જવું જોઈએ [] ત્યાં પણ તે ક્યાંય ન જતા અસંભવ દોષ જ ઊભો થાય છે. જુઓ, પ્રકૃતાનુમિતિનિષ્ઠકાર્ય- 1 | તાસાક્ષાત્કારજનકસાક્ષાત્કારવિષયતાશ્રયસંબંધિગ્રહત્નાવચ્છિન્નપ્રતિબધ્ધતાનિરૂપિતI પ્રતિબંધકતાશાલિયથાર્થજ્ઞાન - વિષયત્વે હેત્વાભાસતં લક્ષણ થયું.
હવે હ્રદો વહિમાનું અનુમિતિ પ્રતિબંધક વહુન્યભાવવાનું હૃદમાં પણ તાદશવિષયતા છે જ ન જતાં અસંભવ દોષ આવે, કેમકે તદ્વત્તા બુદ્ધિમાં તદભાવવત્તા નિશ્ચય પ્રતિબંધક બને. H. A એટલે તદભાવનિશ્ચયનિરૂપિતા પ્રતિબધ્ધતા તત્વકારકબુદ્ધિવાવચ્છિન્ના બને. તમે તે T તો તાદશસંબંધિગ્રહવાવચ્છિન્ના-પ્રતિબધ્ધતા કહો છો તે તો ક્યાંય ન સંભવતાં અર્થાત્ I તાદશગ્રહવાવચ્છિન્ન પ્રતિબધ્ધતાનિરૂપિત પ્રતિબંધકતાશાલિયથાર્થજ્ઞાનવિષયતા કોઈ પણ | દોષમાં ન મળતાં અસંભવ દોષ જ આવી પડશે. એટલે તેમ ન લેવાય તેથી પર્વતો છે
વતિમાન અનુમિતિ સ્થલે વન્યભાવવાનું હૃદમાં અતિવ્યાપ્તિ થઈ જશે. ॥ गादाधरी : तथाविधग्रहत्वव्यापकप्रतिबध्यतानिवेशे चाऽनुमित्यविरोधिनि व्यभिचारादौ परामर्शाविरोधिनि बाधादौ चाऽव्याप्तिः,
उभयविरोधिपक्षाऽप्रसिद्ध्यादावेव तादृशप्रतिबध्यतानिरूपकज्ञानविषय॥ त्वसत्त्वात् । A સિદ્ધાન્તી - ચાલો, અમે તાદશગ્રહત્વાવચ્છિન્નપ્રતિબધ્ધતાદિ ન કહેતાં તાદશગ્રહત્વ , -
સામાન્ય વિરક્તિ , (રર) - -
-
__