________________
- - - - - - - - 1 વિવસમિતિ તે પૂર્વપક્ષ : વન્યભાવવધૂદ્દદરૂપ વિશિષ્ટ દોષમાં ઘટકીભૂત વહુન્યભાવરૂપ છે. જ એકદેશનિષ્ઠવિષયતામાં સ્વરૂપ સં.રૂપ અવચ્છેદક હોવા ઉપર પણ કોઈ આપત્તિ આવતી છે, તે નથી તો પછી તેને છોડીને અનિતિરિક્તવૃત્તિત્વરૂપ પારિભાષિક વિચ્છેદકતાને શા માટે તે 9 લીધી? જુઓ. “ત્યાં પણ કંઈ દોષ નથી?” તે તમને બતાવું. યાદશવિશિષ્ટવિષયિતાH સામાન્યસ્ય તાદશાવચ્છેદકત્વની વિવક્ષા કરવાથી અર્થાત્ વિષયિતાત્વવ્યાપક | I અવચ્છેદકત્વની વિવક્ષા કરવાથી અતિવ્યાપ્તિ દૂર થાય છે. હવે વહુન્યભાવવાનું આ પર્વતીયજ્ઞાનીય વહુન્યભાવનિષ્ઠવિષયિતા ભલે પ્રતિબંધકતાવચ્છેદક બને પણ આ આ શુદ્ધવહુન્યભાવજ્ઞાનીયવિષયિતા તો પ્રતિબંધકતાવચ્છેદક નથી બનતી માટે વહુન્યભાવીયન A વિષયિતાત્વની વ્યાપક જ અવચ્છેદકતા નથી. માટે તે નિશ્ચય લઈ શકાય જ નહિ. આ
વહુન્યભાવવધૂહૂદીયવિષયિતાત્વ જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં પ્રતિબંધતાવચ્છેદકતા પણ છે માટે આ વન્યભાવવધૂહૂદતવિશિષ્ટ વન્યભાવવઠ્ઠદવિષયિતામાં જ વિષયિતાત્વવ્યાપક | સ્વરૂપસંબંધરૂપે અવચ્છેદકતા હોવાથી વન્યભાવવધૂદતાવચ્છિન્ન વન્યભાવવધૂહૂદ જ [n II દોષ બનશે. આમ સ્વરૂપસંગરૂપ અવચ્છેદકતાને લેવા ઉપર પણ હવે દોષ રહેતો નથી માટે છે તેનું જ અનુસરણ કરવું જોઈએ.
गादाधरी : नच सामान्यपदस्य व्यापकत्वार्थकतया प्रतिबन्धकतावच्छेकतायां विशिष्टविषयतात्वव्यापकत्वं प्रवेश्यं, तदपेक्षया प्रतिबन्धकतायां विशिष्टविषयताव्यापकत्वनिवेशनमेवोचितमिति वाच्यम् ।
ઉત્તર પક્ષઃ “સામાન્ય પદ વ્યાપકત્વાર્થક છે એટલે તમે વિષયિતાત્વની વ્યાપક આ પ્રતિબંધકતાવચ્છેદકતા કહી છે જ્યારે અમે તો વિષયિતાની વ્યાપક પ્રતિબંધકતા કહીએ છે
છીએ. આમ તમે એક કોટિ આગળ વધો છો તેથી તેમાં ગૌરવ છે અને તેથી અમે તે બ સ્વરૂપસં.રૂપ અવચ્છેદકતાનું અનુસરણ નથી કર્યું.
गादाधरी : यतो वयभावविशिष्टहूदादिनिरूपितविषयताया। अनुमित्यप्रतिबन्धकसंशयाहा-प्रामाण्यज्ञानास्कन्दितज्ञानसाधारणतया || नानुमितिप्रतिबन्धकतायां तद्व्यापकत्वमित्यनाहा-प्रामाण्यज्ञानाना-1) स्कन्दितनिश्चयवृत्तित्वविशिष्टाया विशिष्टविषयताया एव व्यापकत्वं - - સામાન્ય નિરક્તિ , (૧૦૩)
J