________________
A A A A A
E =
1 (નિશ્ચયવિ.નિશ્ચયરૂપ જે સ્થળો લીધા તે સત્યતિપક્ષવ્યભિચારાદિથી શૂન્ય હોવા 1 જોઈએ અને પ્રતિબંધક બનતાં જ્ઞાનનો વિષય જોઈએ. અર્થાતુ પ્રતિબંધકતાશૂન્યજ્ઞાનનો ! I વિષય ન જોઈએ. એ ખ્યાલમાં લેવું કેમકે સત્કૃતિપક્ષાદિરૂપ તેવામાં તો લક્ષણ ગમન ઈષ્ટ | ! જ હોય ત્યાં અતિવ્યાપ્તિ ન આપી શકાય.)
હવે જો આ રીતે જ્ઞાનવૈશિસ્યાનવચ્છિન્નત્વનો નિવેશ ઉક્ત અતિવ્યાપ્તિ દૂર કરવા તે A તમને આવશ્યક છે તો તેના જ દ્વારા અમને આપેલી આપત્તિ પણ અમે દૂર કરી દઈશું.
પાષાણમયત્વવાનું વહુન્યભાવવાનું નિશ્ચયથી તેમાં રહેલી અનુમિતિ પ્રતિબંધકતા એ 1 જ્ઞાનવૈશિસ્યાનવચ્છિન્ના નથી એટલે તેમાં લક્ષણ અતિવ્યાપ્ત નહિ થવાનું.
गादाधरी : ज्ञानवैशिष्ट्यानवच्छिन्नत्वस्य प्रतिबन्धकताविशेषणत्वे प्रतिहेतुव्यापकसाध्याभावसमानाधिकरणतद्धेतुमत्पक्षरूपसत्प्रतिपक्षाव्याप्तेः । साध्याभावांशे तद्व्यापकताग्रहविशिष्टतद्वत्ताज्ञानत्वेन | स्वतन्त्रसाध्याभावर्मिकतद्रूपव्यापकताग्रहविशिष्टतद्वत्ताज्ञानसाधारण्यानुरोधेनावश्यकल्प्यप्रतिबन्धकतयैवोपपत्तेः, तादृशविशिष्टज्ञानस्य ज्ञानवैशिष्ट्यानवच्छिन्नप्रतिबन्धकतान्तरे मानाभावादुक्तविशिष्टेऽतिप्रसङ्गस्तु विवक्षणीयविशिष्टान्तराघटितत्वनिवेशनेनैव वारणीयः । । A ઉત્તરપક્ષઃ ના, જ્ઞાનવૈશિસ્યાનવચ્છિન્નત્વને પ્રતિબંધકતાનું વિશેષણ બનાવીએ તો તે
પ્રતિ(વિરુદ્ધ) હેતુ વ્યાપકસાધ્યાભાવ-સમાનાધિકરણતદ્ધતમત્યક્ષરૂપ સત્યંતિપક્ષમાં || અવ્યાપ્તિ આવે. ફૂલો વદ્ધિમાન ઘૂમર્ સામે સત્યંતિપક્ષ ફૂલો વચમાવવાના
બતાત્ બને. જલ એ પ્રતિ હેતુ છે. એનો વ્યાપક વન્યભાવ છે. એનો સમાનાધિકરણ જ તે જલહેતુ છે. તદ્ધાનું હ્રદ છે. (સિદ્ધાન્તલક્ષણીય વ્યાપ્તિના અનુસારે સત્રતિપક્ષનો જ
આકાર લીધો છે.) હવે અહીં વન્યભાવમાં જલવ્યાપકતાનો ગ્રહ છે. અને જલવત્તાનો T I પક્ષમાં ગ્રહ છે. એટલે બનવાન (વ્યાપ્ય) વચમાવવાન(વ્યાપ%) નવાં )
રૂદ્ર એ નિશ્ચય પણ પૂર્વોક્ત આકાર સદશ છે અર્થાતુ આવા બે ય પ્રકારના એ નિશ્ચયવિશિષ્ટનિશ્ચય અનુમિતિપ્રતિ પ્રતિબંધક બને જ છે તેથી તે બે ય પ્રતિબંધકતા અવશ્ય માનવી જ રહી. અને તેથી બે યની પ્રતિબંધકતા સાધ્યાભાવાંશે તવ્યાપક્તાગ્રહવિશિષ્ટ-દ્વત્તાજ્ઞાનત્વેન જ લેવાય. (“સ્વતંત્ર પદ ન લે તો પણ ચાલે,
---ર સામાન્ય નિરતિ ૦ (૧૦૭) - - 4