Book Title: Samanya Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 266
________________ नबेति । दीधिति: : न वा कालादिसाधारणकारणघटिता सामग्री क्वापि प्रतिबन्धिका, गादाधरी : न हीत्यर्थः । कालादिति । घटितान्तं हेतुगर्भविशेषणम्, तथा च कारणसमुदाय: सामग्री, सा च क्वचिदपि न प्रतिबन्धिका, कालादिसाधारणकारणानामपि तदन्तर्निविष्टत्वात्, तेषाञ्च प्रतिबन्धकतावच्छेदककोटौ निवेशस्य निष्फलत्वात्, प्रतिबध्यकार्येऽपि तेषामनुगुणत्वादित्यर्थः । ઉત્તરપક્ષ : અરે ! વિરોધિસામગ્રી જ પ્રથમ પ્રતિબંધક બની શકતી નથી. વિરોધિઅનુમિતિની સામગ્રી જેમ વિરોધીપરામર્શ છે તેમ કાર્યમાત્ર પ્રતિ કારણીભૂત ‘કાળ’ પણ છે. હવે કાળટિતકારણોનો સમુદાય જે સામગ્રી છે તે ક્યાંય પણ પ્રતિબંધક બની શક્તી જ નથી, કેમકે ‘કાળ' તો અવિરોધી કાર્યો પ્રતિ કારણ પણ બને છે. એટલે તે કાલાદિને પ્રતિબંધકતાવચ્છેદકકોટિમાં લઈ શકાય જ નહિ. અને તમે તો વિરોધિસામગ્રીકાલીનત્વને પ્રતિબંધકતાવચ્છેદક કહીને તેમાં કાળને પણ લીધો છે. કાળ તો પ્રતિબધ્ય-અનુમિતિકાર્યમાં અનુકૂળ પણ બને છે તો તે વિરોધીસામગ્રીમાં શી રીતે લેવાય? गादाधरी : सत्प्रतिपक्षस्थले विरोधिकोट्यनुमितिसाम्प्रयास्तत्कोट्यनुमितिप्रतिबन्धकत्वमत्यन्तासम्भवदुक्तिकमेव, तत्र फला-नुत्पादेन सामग्र्या एवासत्त्वादित्याह विशेषत इत्यादिना । दीधिति: : विशेषतस्तत्र तत्सत्त्वे कार्य्योत्पादस्य दुर्व्वारत्वात्, किन्तु विरोधिपरामर्शस्तथा । गादाधरी : तत्र-सत्प्रतिपक्षस्थले, सामग्री न प्रतिबन्धिकेत्यनुषज्यते । कार्योत्पादस्य दुर्वारत्वात् - सामग्र्याः कार्य्यनियतत्वादिति भावः । ननु तर्हि तत्र परामर्शादिरूपानुमितिहेतुसत्त्वादनुमितिः कथं नोत्पद्यत इत्यत सामान्य निरुक्ति • ( २५3 )

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290