________________
A શાબ્દબોધ થવાની આપત્તિ આવે કેમકે પૂર્વે યોગ્યતાજ્ઞાન પડેલું છે. (વસ્તુતઃ ત્યાં શાબ્દ (1
બોધ થતો નથી.) આ આપત્તિ દૂર કરવા માટે બાધનિશ્ચયાભાવને શાબ્દબોધ પ્રતિ કારણ એ T કહેવું જ જોઈએ. અહીં તો પૂર્વે બાધજ્ઞાનાભાવ નથી. બાધજ્ઞાન જ પડેલું છે માટે || શાબ્દબોધ ન થાય આમ શાબ્દબોધ પ્રતિ બાધજ્ઞાનને પ્રતિબંધક તો માનવું જ જોઈએ.
પણ જવા દો. એ રીતે તમે બાધજ્ઞાનને શાબ્દબુદ્ધિનું પ્રતિબંધક ન પણ માનો તો કાંઈ છે A નહિ.
ઊપનીતભાનવિશેષ પ્રતિ તો બાધનિશ્ચયાભાવ કારણ સહુએ માનેલો જ છે ને ? | અર્થાત્ બાધનિશ્ચયાભાવ જેમ અનુમિતિ પ્રતિ કારણ છે તેમ દોષવિશેષાજન્યોપનીતભાન |
પ્રતિ તે કારણ બને જ છે. એટલેદોષવિશેષાજન્ય-ઊપનીતભાન પ્રતિ બાધનિશ્ચય સુતરાં ) U પ્રતિબંધક બની જ જાય. આમ બાધનિશ્ચય માત્ર અનુમિતિ પ્રતિ પ્રતિબંધક ન રહ્યો એટલે U છે તેમાં અનુમિતિ અસાધારણ પ્રતિબંધકતા ન આવતાં દ્વિતીય લક્ષણની અવ્યાપ્તિ આવી જમ જ ગઈ એને દૂર કરવા યા કલ્પનું અનુસરણ ભલે કર્યું પણ તેમાં બાધાદિને પ્રત્યક્ષાદિ પ્રતિ કે. | અપ્રતિબંધક કહ્યાં અને તેથી બાધાદિમાં અનુમિતિની જ અસાધારણ પ્રતિબંધકતા સાબિત | જ કરી તેમાં અરૂચિ જરૂર રહી ગઈ કેમકે છેવટે માનસપ્રત્યક્ષ ઊપનીતભાન પ્રતિ પણ 1 બાધનિશ્ચય પ્રતિબંધક બને જ છે અને તેથી બાધનિશ્ચયને પ્રત્યક્ષાદિ પ્રતિ અપ્રતિબંધક |
કહેવા એ વસ્તુસ્થિતિ તો નથી જ. આ જ કારણસર મણિકારે આ કલ્પથી બાધાદિમાં [] અસાધારણપ્રતિબંધકતા સિદ્ધ કરીને આવ્યાપ્તિ ભલે દૂર કરી પણ તે કલ્પમાં પોતાનો !! આ અભ્યપગમમાત્ર છે એ હકિકત યદ્રા પદથી સૂચિત કરી છે.
- મત્ર વન્તિ કલ્પથી દ્વિતીય લક્ષણને નિર્દષ્ટ કર્યું છે પણ તે સઘળું દીધિતિકારે | 1 પ્રતિપાદન કર્યું હતું મણિકારે તો આ બધી હકીકત લીધી નથી. માટે બાધાદિમાં આ રીતે |
તેમના પ્રત્થાનુસાર અવ્યાપ્તિ આવી એટલે તેને દૂર કરવા પ્રથમ કલ્પ (તૃતીય લક્ષણથી ! એ સમાધાન કરનાર) અને “યત્ર વાર કલ્પનું અનુસરણ તેમણે કર્યું છે.
इति सामान्यनिरुक्तौ चन्द्रशेखरीया गुर्जरभाषाविवृत्तिः समाप्ता ।
વ
વવ .
(સામાન્ય નિયુક્તિ • (૨૫)
====