Book Title: Samanya Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 287
________________ सामान्यनिरुक्तदीधितिः समाप्ता । गादाधरी : अन्यथासिद्धत्वादिति । बाधादिनिश्चयदशायां योग्यताज्ञानरूपकारणविरहेणैव शाब्दबोधानुत्पादनिर्वाहादिति भावः । तदभावः=बाधादिनिश्चयाभावः तत्र = शाब्दबुद्धौ । પૂર્વપક્ષ ઃ તમે શાબ્દ પ્રતિ બાધની પ્રતિબંધકતા કહો છો તે પણ બરોબર નથી. કેમકે યોગ્યતાજ્ઞાન હોય તો શાબ્દબોધ થાય અને તદભાવ હોય તો શાબ્દબોધ પ્રતિબધ્ય બની જાય આવા અન્વય-વ્યતિરેકથી જ શાબ્દબોધ પ્રતિ યોગ્યતાજ્ઞાનાભાવ કારણ બને છે અને તેથી યોગ્યતાજ્ઞાનથી બાધનિશ્ચયાભાવ અન્યથાસિદ્ધ થઈ જાય છે. આમ બાધનિશ્ચયાભાવ કારણ બની શકતો નથી એટલે બાનિશ્ચય શાબ્દબોધ પ્રતિ પણ પ્રતિબંધક બની શકતો જ નથી અને તેમ થતાં બાધાદિ પ્રત્યક્ષાદિના પ્રતિબંધક નથી બનતાં એવો યદ્વા કલ્પ અક્ષરશઃ સત્ય ઠરે છે તેમાં અભ્યપગમત્વ માત્ર કહેવાની શી જરૂર છે ? गादाधरी : यद्यपि योग्यबाधसंशयद्वितीयक्षणे स्मरणाद्यात्मकयोग्यतानिश्चये सति तद्द्द्वितीयक्षणे शाब्दज्ञानवारणाय तदभावस्य शाब्दबोधहेतुत्वस्यावश्यकत्वम्, तथापि बाधादिज्ञानस्य शाब्दाप्रतिबन्धकत्वेऽपि निर्विवादोपनीतभाने विशेषप्रतिबन्धक तयैव बाधादेर्लिङ्गासाधारणदोषत्वनिराकरणसम्भवात्तत्रैव तन्निराकरोति एवमपीति । उपनीतभानविशेषम् दोषविशेषाजन्योपनीतभानविशेषम्, तत्त्वेन=बाधनिश्चयाद्यभावत्वेन । दुर्व्वारत्वादिति । बाधादिनिश्चयदशायामनुमितेरिव तादृशोपनीतभानानुत्पादस्य सर्व्वानुभवसिद्धत्वादिति भावः । इति महामहोपाध्याय श्रीगदाधरभट्टाचार्य्यविरचिता हेत्वाभाससामान्यनिरुक्तदीधितिविवृत्तिः समाप्ता । दीधितिअर : प्रत्यक्षात्मा पापसंशय द्वितीयक्षणे ( स्थाणुत्वाभाववान् नवा ) સ્મરણાત્મક યોગ્યતાજ્ઞાન (નિશ્ચય) થાય છે એટલે તેની દ્વિતીય ક્ષણે ‘સ્થાણુરયં’ એવો सामान्य निरुक्ति • (२७४)

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290