Book Title: Samanya Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 272
________________ પ્રશ્ન ઃ વિરોધિકોટિવ્યાપ્યત્વ અને પક્ષધર્મતા પ્રકૃતહેતુમાં સંભવે જ શી રીતે ? જુઓ. पर्वतो वह्निमान् धूमात् । पर्वतो वह्न्यभाववान् जलत्वात् अहीं વિરોધિકોટિવ્યાપ્યત્વ તો જલત્વમાં જ રહે છે. તે શી રીતે ધૂમમાં જાય ? બીજું પર્વતરૂપ पक्षमां भवत्वभतिनुं समवायेन भवगाहन रेसुं छे तो धूमवान् पर्वतः स्थणमां तो પર્વતમાં સમવાયેન ધૂમવત્તા રૂપ પક્ષધર્મતાનું અવગાહન જ નથી તો ધૂમકેતુ શી રીતે દુષ્ટ जनी शडे ? दीधिति : तद्वत्त्वमपि हेतो स्तज्ज्ञानरूपसम्बन्धेन, तस्य समूहालम्बनरूपतया हेतुद्वयविषयकत्वादिति । गादाधरी : अतः आह तद्वत्त्वमपीति । विरोधिव्याप्त्यादिमत्त्वमपीत्यर्थः । तज्ज्ञानरूपेति = स्वविषयक ज्ञानविषयतात्मके त्यर्थः । सम्बन्धविशेषस्याविवक्षितत्वादिति भावः । तादृशसम्बन्धवत्तां प्रकृतहेतावुपपादयति तस्येति । दीधिति: : तस्य समूहालम्बनरूपतया हेतुद्वयविषयकत्वादिति । गादाधरी : विरोधिव्याप्त्यादिज्ञानस्येत्यर्थः । समूहालम्बनरूपतयेति यदपि पक्ष : स्वविषयज्ञानविषयतासंबंघथी धूममां तध्र्वत्ता सई ४वी अर्थात् સમવાયાદિસંબંધવિશેષની અમે વિવક્ષા કરતા નથી. गादाधरी : न चैवं क्रमिकपरामर्शद्वयस्थले सत्प्रतिपक्षतानुपपत्तिरिति वाच्यम्, तत्रापि तादृशव्याप्त्यादिप्रकृ तहेतु विषयक परमेश्वरज्ञानादिकमादाय तद्वत्तोपपत्तेः । પ્રશ્ન : પણ જ્યાં ક્રમશઃ પરામર્શ થયો છે ત્યાં સમૂહાલંબન જ્ઞાન તો થઈ શકે નહિ એટલે વિરોધિ સાધ્યાભાવવ્યાપ્યત્વ પૂર્વીયપરામર્શગત હેતુમાં શી રીતે જાય ? यदपि ત્યાં પરમેશ્વરીય તાદેશસમૂહાલંબનજ્ઞાન લેવું. પરમેશ્વરના જ્ઞાનમાં બધું જ આવી જાય છે. એટલે આપત્તિ રહે નહિ. सामान्य निरुति • (२५) -

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290