Book Title: Samanya Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 283
________________ વ્યાતિગ્રહ થાય જ. અને બાદ પરામર્શ પણ થઈ જાય. એટલે તે વખતે અનુમિતિ | I અનુત્પત્તિમાં અનુકૂલતકભાવ કારણ ન રહી શકે. માટે જ ત્યાં આગમવિરોધને [] અનુમિતિઅનુત્પત્તિમાં કારણ કહેવું જ જોઈએ. n गादाधरी : एवञ्च वास्तवव्याप्यधर्मस्य येन केनापि रूपेण ज्ञानमेव || न विरोधि, अपि तु व्याप्यत्वरूपेण, अत्र च प्राण्यङ्गत्वस्य ज्ञानेऽपि । पव्याप्तिग्राहकतर्कविरहेण व्यभिचारशङ्कया शौचव्याप्यत्वेन तज्ज्ञानं न सम्भवति, कारणान्तरविरहेण यत्र व्यभिचारशङ्काविरहस्तत्र । कथञ्चिद्व्याप्तिग्रहेऽपि गृहीतप्रामाण्यकागमतात्पर्य्यविषयविपरीतविषय कत्वेन तत्राप्रामाण्यं गृह्यते, तथा च तादृशप्राण्यङ्गत्वज्ञानं न शौचानु+ मितिजनने शाब्दाशौचज्ञानप्रतिबन्धे वा प्रभवतीति समुदितार्थः । आगमे । प्रामाण्यग्रहश्च शिष्टपरिग्रहादिनैव भवति, यावच्च तादृशपरामर्श ) नाप्रामाण्यं गृह्यते तावन्न भवत्येवागमप्रवृत्तिरिति भावः । ગદાધર પ્રસ્તુતમાં એક આવશ્યક હકિકતને પ્રગટ કરતાં કહે છે કે વાસ્તવિક એ વ્યાપ્યધર્મ ધૂમાદિ (વહિનો વાસ્તવિકવ્યાપ્યધર્મ ધૂમ છે.) નું પણ માત્ર જ્ઞાન જ વિરોધિ નથી બનતુ પણ ધૂમમાં વદ્વિવ્યાપ્યતાનું જ્ઞાન વન્યભાવબુદ્ધિમાં વિરોધી બને છે. તો # અહીં તો પ્રાપ્યત્વ એ શુચિત્વનો વાસ્તવવ્યાપ્યધર્મ જ નથી તો તે તેનું જ્ઞાન શી રીતે ? અશુચિબોધક શાબ્દબોધનું વિરોધી બને અને વ્યભિચાર શંકાદિ કારણોત્તર વિરહણ કદાચ ( ન થાય અને તેથી પ્રાપ્યજ્ઞત્વમાં શુચિત્વવ્યાપ્યત્વનું જ્ઞાન કદાચ થઈ જાય તો પણ | પ્રામાણ્યોપેત-આગમતાત્પર્યનો વિષય અશુચિ–વિષકન્વેન આ શુચિત્વવ્યાપ્યત્વના || જ્ઞાનમાં કે પરામર્શમાં અપ્રામાણ્યનો ગ્રહ થઈ જાય અને તેથી તેની અનુમિતિ જ ન થાય , એ આમ કોઈ રીતે આગમ શબ્દબોધનો વિરોધી બાધ, સસ્મૃતિપક્ષ બનવાની આપત્તિ આવતી આ ધ નથી. - હા, જો આગમમાં જ્યાં સુધી પ્રામાણ્યગ્રહ કોઈને ન થયો હોય તો ત્યાં સુધી જરૂર # 1 શવત્વવ્યાપ્ય પ્રાથર્વવપત્નિ રૂપ પરામર્શમાં અપ્રામાણ્યગ્રહ ન થાય અને તેથી 1 આગમવાક્યાનુકૂલ પ્રવૃત્તિ ન જ થાય. - ૨ સામાન્ય નિરુક્તિ (૨૦) -

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290