Book Title: Samanya Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 282
________________ गादाधरी : समाधत्ते तत्रेति । दीधितिः : तत्रानुकूलतर्काभावेन बलवत्तरागमविरोधेन च M व्याप्तिनिश्चयस्य अनुमितेश्चानुत्पत्तेरिति भावः । M गादाधरी : तादृशाशौचज्ञानप्राक्काल इत्यर्थः । अनुकूलतर्काभावेन व्याप्तिनिश्चयस्य बलवत्तरागमविरोधेनानु-मितेरनुत्पत्तेरिति योजना। જ ઉત્તર : આ અનુમિતિ કરન પૂર્વે પરામર્શ જોઈએ અને એ પરામર્શ વ્યાપ્તિજ્ઞાન . | વિના સંભવે નહિ. હવે અહીં વ્યાપ્તિજ્ઞાન જ સંભવતું નથી. તમે કહો કે “યો યઃ પ્રાઉં તત્ તત્ સુવિ’ એવી વ્યાપ્તિ અમારી પાસે છે જ. તો એના સામે અમે તેમાં A “મપ્રયોગની આપત્તિ આપીશું જેનો નિરાસ અનુકૂલતકભાવાતુ તમે કરી શકશો જ જ | નહિ અને તેથી વ્યાપ્તિ જ ન બનતાં પરામર્શ ન થાય અને તેથી આવી આનુમાનિક બાધ ન ( બુદ્ધિ જ ન થઈ શકે. J અહીં ખ્યાલ રાખવો કે આગમના અશૌચજ્ઞાન પૂર્વે આ વાત લેવી કેમકે અશૌચજ્ઞાન | આ ઉત્પન્ન થઈ ગયા બાદ કદાચ ઉક્તાનુમિતિ-અનુકૂલ વ્યાપ્તિજ્ઞાન અને પરામર્શ થાય અને . તપછી અનુમિતિ પણ થાય તો ય તે શાબ્દબુદ્ધિની પ્રતિબંધક તો ન જ બને. કેમકે તે A પ્રતિબન્ધકત્વ “અનુત્પાદ” છે. હવે અશૌચજ્ઞાનોત્પત્તિ તો પૂર્વે થઈ જ ગઈ છે એટલે . 1 ઉત્પન્નનો પ્રતિબંધ રહ્યો જ ક્યાં? આ હેતુથી જ અશૌચજ્ઞાન પૂર્વે જ વ્યાપ્તિ જ્ઞાન સ્થળ લીધું. જ્યાં || ( અનુકૂલતકભાવાત્ તાદેશવ્યાપ્તિજ્ઞાન જ ન થાય એટલે અનુમિતિ પણ ન થાય એમ . આ કહીને આગમરૂપ શાબ્દબુદ્ધિ પ્રતિ બાધ, સસ્પ્રતિપક્ષની અનુમતિ વિરુદ્ધ પ્રતિબંધકતાનું વારણ કર્યું. એ જ હકીકત દીધિતિકાર કહે છે કે મનુchતતમાન વ્યાધ્વિનિશ્ચય 17 । अनुत्पत्तिः, आगमविरोधेन च अनुमितेः अनुत्पत्तिः । ધ પ્રશ્નઃ વ્યાપ્તિનિશ્ચયની જ અનુકૂલતfભાવાત્ જો અનુત્પત્તિ થઈ તો અનુમિતિની છે. ને પણ અનુત્પત્તિ જ રહેવાની છે તેના પ્રતિ આગમવિરોધ શા માટે કહેવો જોઈએ ? ઉત્તર : કોઈ સ્થળે વ્યાપ્તિગ્રહ થતાં વ્યભિચારસંશય થયો જ નહિ તો ત્યાં | - - - સામાન્ય વિરક્તિ ૦ (૨૦) –

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290