________________
वच्छेदकप्रकारताश्रयवह्न्यभावतद्व्याप्यादेः तादृशप्रकारतावच्छेदकस्वरूपादिसम्बन्धेन धूमादिवृत्तित्वादिति भावः ।
પૂર્વપક્ષ : યાદેશસમ્બન્ધાવચ્છિન્નયત્બકારતાનિરૂપિતધર્મિ-વિશેષ્યતાશાલિત્યેન જ્ઞાનસ્ય પ્રતિબન્યકત્વ તેન સમ્બન્ધન તદ્વત્વમેવ દુષ્ટત્વમ્ । હવે પૂર્વોક્તાતિવ્યાપ્તિ નહિ આવે કેમકે સ્વરૂપસં.અવચ્છિન્ન ધૂમાભાવવવૃત્તિત્વ તો સ્વરૂપસંબંધથી ધૂમવાન્ વઃ સ્થલીય વહ્નિમાં જ રહે પણ સહેતુ ધૂમમાં નહિ. આમ અતિવ્યાપ્તિ સંભવતી નથી.
ઉત્તરપક્ષ : જો એમ કહો તો તો સર્વત્ર સત્પ્રતિપક્ષિત હેતુમાં પણ દુષ્ટત્વ ઉપપત્ન નહિ થાય કેમકે યદ્યપિ હૂઁદ્દો હિમાન્ ધૂમાત્ – વો વચમાવવત્ ધૂમત્લાત્ અહીં વક્ષ્યમાવવ્યાપ્યધૂમત્વવત્ ધ્રુવ દોષ બને છે આમાં ધૂમત્વપ્રકાર છે તન્નિષ્ઠ પ્રકારતા સમવાય સંબંધઅવચ્છિન્ના છે. હવે સમવાયસંબંધથી વત્ત્વભાવવ્યાપ્યધૂમત્વ ધૂમ હેતુમાં રહી જાય છે એટલે ત્યાં તો તે રીતે કામ ચાલી જશે પણ સર્વત્ર તો તેમ નહિ બને. ધ્રુવો વદ્ઘિમાન્ ધૂમાન્ કૂવો વચમાવવાન્ નતાત્ । અહીં વત્ત્વભાવવ્યાપ્ય જલવદ દોષ છે. જલ પ્રકાર છે. તન્નિષ્ઠપ્રકારતા સંયોગસંબંધઅવચ્છિન્ન છે. હવે વËભાવવ્યાપ્યજલ સંયોગસંબંધથી ધૂમમાં રહી શકે જ નહિ એટલે આમ સર્વત્ર સત્પ્રતિપક્ષિતમાં તમને અભિમત દુષ્ટત્વવ્યવહાર ઉપપન્ન નહિ થાય.
વળી ક્વચિત્ સદ્વેતુમાં પણ તેવી વિવક્ષાથી દુષ્ટત્વવ્યવહારની આપત્તિ પણ આવી જાય. પર્વતો વૃદ્ઘિમાન્ ધૂમાવ્-અહીં વિરોધિપરામર્શ ન હોય તે વખતે વજ્યભાવ બુદ્ધિ કે ત ્વ્યાપ્યબુદ્ધિ પ્રતિબંધક બને તેથી પ્રતિબંધકતાવચ્છેદક વન્યભાવનિષ્ઠપ્રકારતા બને. આમ, પ્રતિબંધકતાવચ્છેદક પ્રકારતાશ્રયવત્ત્વભાવ સ્વરૂપસંબંધથી સદ્વેતુ ધૂમમાં પણ રહી જાય એટલે અતિવ્યાપ્તિ આવે.
આમ આવી વિવક્ષાથી પણ સર્વત્ર સત્પ્રતિપક્ષિત સ્થળે દુષ્ટત્વવ્યવહાર ઉપપન્ન થઈ શકતો જ નથી. એટલે જ અમે તો વિશિષ્ટની અપ્રસિદ્ધિ હોય તેવા વૃદ્ઘિમાન્ ધૂમાત ઈત્યાદિ સ્થલીય સત્પ્રતિપક્ષથી અનુમિતિનો પ્રતિબંધ જ કહીએ છીએ. સદ્વેતુ ધૂમ દુષ્ટ થાય એમ નથી કહેતાં અર્થાત્ સર્વાભિમત બાધની જેમ સત્પ્રતિપક્ષ પણ નિત્ય દોષ માનીએ છીએ.
गादाधरी : यत्तु - ज्ञानसम्बन्धेन तद्वत्त्वमेव दुष्टत्वम्, ज्ञानञ्च સામાન્ય નિરુક્તિ . (૨૬૪)