________________
[ -
0 0 0 0 E X T कालीनत्वेन परामर्शस्य स्वसाध्यकानुमितिप्रतिबन्धक त्वे मणिसमवहितत्वेन वयादीनामपि दाहप्रतिबन्धकत्वापत्तिः । मणिसमवहितत्वापेक्षया लाघवेन मणित्वेनैव प्रतिबन्धकता कल्प्यते इति चेत्, तर्हि | | विरोधिसामग्रीकालीनत्वापेक्षया लाघवात् तादृशसामग्रीत्वेन विरोधिपरामर्शत्वेनैव वा प्रतिबन्धकत्वं प्रकृतेऽपि कल्पयितुमुचितमिति । कथं विरोधिसामग्रीकालीनत्वमादाय लक्षणं सङ्गमनीयं, तस्य प्रतिबन्धकतातिरिक्तवृत्तित्वादिति भावः ।
વળી સત્યતિપક્ષ, અસાધારણ સ્થળે વિરોધિસામગ્રીકાલીનત્વને પ્રતિબંધકતાવચ્છેદક || I બનાવેલ છે તે પણ બરોબર નથી. તમે વિરોધિસામગ્રીકાલીન વિરોધિપરામર્શાત્મકજ્ઞાન , એ લીધું અને તેમાં રહેલ વિરોધિસામગ્રીકાલનીત્વને પ્રતિબંધકતાવચ્છેદક કહ્યું. પણ આ એ વિરોધિપરામર્શ સામગ્રીકાલીન તો વહુન્યનુમિતિ પરામર્શાત્મકજ્ઞાન પણ છે. તેમાં પણ તે એ વિરોધિસામગ્રીકાલીનત્વ રૂ૫ પ્રતિબંધકતાવચ્છેદક રહી જાય એટલે આ A વન્યનુમિતિકારણભૂત પરામર્શ પણ પ્રતિબંધક બની જવાની આપત્તિ આવે.
અનુમિતિનો જનક એ જ અનુમિતિ પ્રતિબંધક શી રીતે બને ? અને જો તમે કહો કે || પરામર્શત્વેન પરામર્શ વહુન્યનુમિતિમાં કારણ બને અને વિરોધિસામગ્રીકાલીનત્વેન તે || It પરામર્શ વહુન્યનુમિતિમાં પ્રતિબંધક કેમ ન બની જાય? તો એની સામે અમે પ્રતિબન્ટિ U આપતા કહીશું કે તો તો પછી મણિસમવહિતત્વેન વહિં અનુમિતિપ્રતિબંધક કહેવો પડશે | ય અને તે જ મણિને મણિત્વેન કારણ કહેવો પડશે. એ તો તમને પણ માન્ય નથી માટે A પરામર્શમાં કારણત્વ પ્રતિબંધકત્વ વિભિન્નરૂપેણ સંભવે નહિ. A પ્રતિબન્દિ સ્થળે જો લાઘવાતુ મણિત્વેન કારણતા કહો તો તો પછી પ્રસ્તુતમાં પણ ન UP લાઘવાનુરોધેન વિરોધીપરામર્શત્વેનૈવ પ્રતિબંધકતા કહેવી જોઈએ. પછી હવે || વિરોધિસામગ્રીકાલીનત્વેન લક્ષણ તમે શી રીતે સંગત કરશો ? કેમકે તે કાલીનત્વ || પ્રતિબંધકતાતિરિક્તવૃત્તિ બની જાય છે.
गादाधरी : कार्यानुत्पत्तिव्याप्यतावच्छेदकत्वरूपम् प्रतिबन्धकतावच्छेदकत्वमेवात्र विवक्षितं न तु कारणीभूताभावप्रतियोगितावच्छेदक-1 ॥ त्वरूपम्, तच्च विरोधिसामग्रीकालीनत्वेऽप्यक्षतमेवेत्याह अथेत्यादिना ।।
ન સામાન્ય નિરુક્તિ • (૨૫) =