________________
હવે આવી આહાર્યબુદ્ધ્યાત્મક સમૂહાલંબન અનુમિતિ જ અપ્રસિદ્ધ હોવાથી તે પ્રતિબંધક તો ન બને (આહાર્યનિશ્ચય પ્રતિબંધક નથી બનતો.) અને તેથી પ્રતિબંધકતાઘટિત આ લક્ષણ તેમાં જાય નહિ. પણ હા. તે અનુમિતિગત હેતુ દુષ્ટ છે એટલે તે લક્ષણ ન જવાથી અવ્યાપ્તિ જરૂર રહે. પણ તે અવ્યાપ્તિનો તો દીષિતિકાર સ્વયં આગળ જઈને આ સ્થળના ઉલ્લેખપૂર્વક નિરાસ કરવાના છે એટલે તેના વારણનો પ્રયાસ અહીં કરવો એ વ્યર્થ છે.
આમ પૂર્વપક્ષની આ સ્થળની અવ્યાપ્તિ આ સ્થળના ઉલ્લેખ સાથે હટી જવાની છે એમ પૂર્વપક્ષને જણાવી દેવાથી હવે પૂર્વપક્ષ અન્ય સ્થળે અવ્યાપ્તિ આપે છે. જે સ્થળનો આગળ ઉપર જઈને ઉલ્લેખ કરવાના નથી. (અથ થી શરૂ થયેલો પૂર્વપક્ષનો વૃત્તિ ચેત આગળ એક ભાગ પૂર્ણ થયો.)
गादाधरी : भवतु तावदेवम्, तथापि विशेषगुणाभाववान् घटो गुणसामान्याभाववानित्यादौ दर्शितसमूहालम्बनानुमिति प्रसिद्ध्या विशेषगुणवद्घटरूपाश्रयाऽसिद्धेर्गुणवद्घटरूप- बाधघटिताया: संग्रह
आवश्यकः ।
પૂર્વપક્ષ : વિશેષનુળામાવવાનું ષો મુળસામાન્યામાવવાનું થાત્ । અહીં વિશેષગુણવઘટ રૂપ આશ્રયાસિદ્ધિ છે (ઘટ વિશેષગુણાભાવવાન્ હોઈ શકે જ નહિ એટલે આશ્રય જ અસિદ્ધ છે.) અને ગુણવન્દ્વટરૂપ બાધ છે. (પક્ષ ઘટમાં ગુણ સામાન્યાભાવનો અભાવ છે માટે) હવે અહીં વિશેષગુણવટરૂપ આશ્રયસિદ્ધિ એ બાધઘટિત છે. માટે વિશિષ્ટાન્તરાઘટિતત્ત્વઘટિત લક્ષણની આ આશ્રયાસિદ્ધિમાં અવ્યાપ્તિ આવે છે. વિશેષગુણવઘટાવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક
અને
પ્રકૃતાનુમિતિપ્રતિબંધકતાનતિરિક્તવૃત્તિવિષયતાવચ્છેદક ગુણવટત્વ બને. તદ્=ગુણવટત્વાવચ્છિન્તાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક વિશેષગુણવટ નથી જ. એટલે તેમાં વિશિષ્ટાન્તરનું અઘટિતત્ત્વ ન આવવાથી લક્ષણ અવ્યાપ્ત થયું.
गादाधरी : यदि च तत्र घटत्वावच्छेदेन गुणवत्त्वमेव बाधः, आश्रयासिद्धिश्च तत्सामानाधिकरण्येन तदवच्छेदेन वा विशेषगुणवत्त्वम्, तस्याञ्च गुणत्वरूपसामान्यधर्मावच्छिन्नघटत्वव्यापकताघटितोक्तबाधस्य સામાન્ય નિરુક્તિ ૭ (૧૩૫)