________________
-
-
ન આશ્રયસિદ્ધિ છે. બાધ ઃ ઘટત્વસામાનાધિકરયેન ગુણવત્ત્વ પ્રવિષ્ટ અતઃ ગુણત્વાવચ્છેદન (ઘટત્વસામાનાધિકરણ્યમેવ ઘટકીભૂતમ્ (ન તુ ઘટત્વવ્યાપકત્વ) | આશ્રયાસિદ્ધિ: - ઘટત્વસામાનાધિકરણ્યન વિશિષ્ટગુણવત્ત્વ પ્રવિષ્ટ ! અતઃ || મ વિ.ગુણવાવચ્છેદન ઘટત્વસામાનાધિકરણ્યમેવ ઘટકીભૂત. ન આમ બે યમાં ઘટત્વવ્યાપકતા તો ઘટકીભૂત બનતી નથી. એટલે અહીં આશ્રયાસિદ્ધિ A એ બાધ ઘટિત જ બની જાય છે. (પૂર્વે તો એકની ઘટત્વ વ્યાપકતા હતી બીજાની
ઘટ–સમાનાધિકરણતા હતી તેથી બાધથી ઘટિત આશ્રયાસિદ્ધિ ન બની હતી) અને તેથી R બાધવાવચ્છિન્નાવિષયક પ્રતીતિવિષયતાવચ્છેદક આશ્રયાસિદ્ધિત્વ ન બનતાં તેમાં લક્ષણ || અવ્યાપ્તિ થાય જ છે. આ
આમ “વિશિષ્ટાન્તરાઘટિતત્વ' રૂપ વિશેષણ દાન કરવા પર તેની અનુપપત્તિ થઈ છે છે જાય છે.
गादाधरी : वस्तुतस्तु 'अत्र वदन्ती' त्यादिनिष्कृष्टकल्पे मेयत्वविशिष्टव्यभिचारादिवारणाय विशिष्टान्तराऽघटितत्वस्य निवेशनीयतया
दर्शितबाधाद्यसंग्रहः दोष एव । A સિદ્ધાની : પ્રતિબંધકતાઘટિત આ લક્ષણનો પૂર્વોક્ત વ્યભિચારઘટિતબાધમાં અને H.
બાધઘટિતાશ્રયાસિદ્ધિમાં સમન્વય નથી થતો એટલે અત્યારનું અમારું આ લક્ષણ દોષયુક્ત ન જ છે. અને તેથી જ આ દોષદુષ્ટ લક્ષણમાંથી એક નિષ્કૃષ્ટ લક્ષણ આગળ ઉપર કહેવાના || છીએ જેમાં મેયત્વવિશિષ્ટવ્યભિચારાદિના વારણ માટે વિશિષ્ટાન્તરાઘટિતત્ત્વનો નિવેશ પણ કરવાના છીએ. એ નિષ્કૃષ્ટ લક્ષણથી જ આ દોષો દૂર થઈ જાય છે. બાકી આવા | દોષોનો અત્યારના પ્રતિબંધકતાઘટિતલક્ષણમાં તો સંગ્રહ થઈ શકતો નથી. (અને તેથી જ આ છે આમાં પણ અમે સુધારો કરીને નિષ્કૃષ્ટ કલ્પ આગળ ઉપર મૂકવાના છીએ. એમાં છે વિશિષ્ટાન્તરાઘટિતત્વનો નિવેશ કર્યા બાદ પણ આ દોષોનો સંગ્રહ ન થાય તો જરૂર તે દોષ માટે જ કહેવાય. બાકી અહીં તે દોષોનો અસંગ્રહ રહે તેમાં કંઈ વાંધો અમને નથી.) P.
गादाधरी : एतेन स्वावच्छिन्ननिरूपितविषयित्वावच्छिन्नयत्किञ्चित्प्रतिबन्धकतावच्छेदकविषयिताकविशिष्टनिरूपितविषयितात्वव्यापकस्वाM वच्छिन्ननिरूप्यताकधर्मवत्त्वं समुदितलक्षणार्थः।
-
-
- સામાન્ય વિરક્તિ ૦ (૧૩)
-
-
-