Book Title: Samanya Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 255
________________ GS 20 0 2 સાધ્યવ્યાપ્યવાન પક્ષ પણ સત્પતિપક્ષ કહી શકાય. તો એવો નિયમ તો ન જ રહ્યો || 4 કે સાંધ્યવ્યાપ્યાન પક્ષ જ સત્યતિપક્ષ કહેવાય. આમ ત્યાં હેતુબુદ્ધિ ન હોવા છતાં તે | ય તે અનુમિતિ પ્રતિબંધક બને છે માટે પણ તત પદને હેતુપરક ન કહી શકાય. બુદ્ધિપદ બુદ્ધિસામાન્યપરક ન કહી શકાય કેમકે હેતુમાત્રવિષયકબુદ્ધિ એ અનુમિતિ પ્રતિબંધક બની શકતી જ નથી. માટે તત્ પદથી અસાધારણ સ્થળે હેતુ લેવો જોઈએ. સત્વતિ. સ્થળે પક્ષ લેવો જોઈએ. તે જ રીતે બુદ્ધિપદથી ક્રમશઃ સર્વસાધ્યવદ્વયાવૃત્તત્વ અને - સાધ્યાભાવવ્યાપ્યવસ્વાગાહિ બુદ્ધિ લેવી જોઈએ. એમ થતાં તબુદ્ધિ પદ , આ હેતુવિષયક સર્વસાધ્યવયાવૃત્તત્વ પરક બને અને પક્ષવિષયકસાધ્યા-ભાવવ્યાપ્યવત્ત્વપૂરક પર બને. આવી બુદ્ધિ અનુમિતિ પ્રતિબંધક બને. गादाधरी : तयोरलक्ष्यतालाभाय हेत्वोरनन्तरं श्रुत एवकारोऽत्र योजनीयः । तदर्थमन्तर्भाव्य व्याचष्टे प्रतिबन्धकत्वं परमायातीति ।। |परम् केवलम् । एवकारव्यवच्छेद्यं स्फुटयति नत्विति । तद्विषयस्य= [] " तादृशबुद्धिविषयस्य, दोषत्वम् दोषलक्षणलक्ष्यत्वम्, असत्त्वात्= लक्ष्यताप्रयोजकस्यासत्त्वात्, प्रतिबन्धकीभूतज्ञानप्रमात्वस्यैव । तद्विषयलक्ष्यताप्रयोजकत्वादितिभावः । A ‘હત્વોરેવ' પદસ્થલીય એવકાર “તબુદ્ધની ઉત્તરમાં મૂકવો એમ થતાં અહીં 1. || દોષતાનું અલક્ષ્ય કથન ઉપપન્ન થઈ જાય. તેવી બુદ્ધિ જ (અર્થાત્ બુદ્ધિનો વિષય નહિ) II અનુમિતિ પ્રતિબંધક બની જાય. (પણ બુદ્ધિવિષય દોષ ન બને અને તેથી હેતુદુષ્ટ નJ આ બને.) આ એવકારને સાથે લઈને દીધિતિકાર કહે છે કે આવી બુદ્ધિ જ પ્રતિબંધક બની જ આવે છે અર્થાત્ તેનો વિષય દોષ નથી બનતો. તેમાં હેતુ તરીકે દીધિતિકાર “સત્તા || પદ મૂકે છે. " गादाधरी : असत्त्वात् विशिष्टस्याप्रसिद्धत्वादिति तु नार्थः, एकदेश । एवाव्याप्तेराशङ्किततया विशिष्टाप्रसिद्धेस्तदलक्ष्यतानिर्वाहकत्वविV रहेणानुपयोगात्, अन्यथा प्रतिबन्धकीभूतभ्रमविषयस्यापि दोषत्वे, || बाधभ्रमेण पक्षे साध्याभावभ्रमेण । તે જ સામાન્ય નિરતિ (૨૪ર) - A J

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290