________________
GS 20 0 2
સાધ્યવ્યાપ્યવાન પક્ષ પણ સત્પતિપક્ષ કહી શકાય. તો એવો નિયમ તો ન જ રહ્યો || 4 કે સાંધ્યવ્યાપ્યાન પક્ષ જ સત્યતિપક્ષ કહેવાય. આમ ત્યાં હેતુબુદ્ધિ ન હોવા છતાં તે | ય તે અનુમિતિ પ્રતિબંધક બને છે માટે પણ તત પદને હેતુપરક ન કહી શકાય.
બુદ્ધિપદ બુદ્ધિસામાન્યપરક ન કહી શકાય કેમકે હેતુમાત્રવિષયકબુદ્ધિ એ અનુમિતિ પ્રતિબંધક બની શકતી જ નથી. માટે તત્ પદથી અસાધારણ સ્થળે હેતુ લેવો જોઈએ. સત્વતિ. સ્થળે પક્ષ લેવો જોઈએ. તે જ રીતે બુદ્ધિપદથી ક્રમશઃ સર્વસાધ્યવદ્વયાવૃત્તત્વ અને - સાધ્યાભાવવ્યાપ્યવસ્વાગાહિ બુદ્ધિ લેવી જોઈએ. એમ થતાં તબુદ્ધિ પદ , આ હેતુવિષયક સર્વસાધ્યવયાવૃત્તત્વ પરક બને અને પક્ષવિષયકસાધ્યા-ભાવવ્યાપ્યવત્ત્વપૂરક પર બને. આવી બુદ્ધિ અનુમિતિ પ્રતિબંધક બને.
गादाधरी : तयोरलक्ष्यतालाभाय हेत्वोरनन्तरं श्रुत एवकारोऽत्र योजनीयः । तदर्थमन्तर्भाव्य व्याचष्टे प्रतिबन्धकत्वं परमायातीति ।। |परम् केवलम् । एवकारव्यवच्छेद्यं स्फुटयति नत्विति । तद्विषयस्य= [] " तादृशबुद्धिविषयस्य, दोषत्वम् दोषलक्षणलक्ष्यत्वम्, असत्त्वात्= लक्ष्यताप्रयोजकस्यासत्त्वात्, प्रतिबन्धकीभूतज्ञानप्रमात्वस्यैव ।
तद्विषयलक्ष्यताप्रयोजकत्वादितिभावः । A ‘હત્વોરેવ' પદસ્થલીય એવકાર “તબુદ્ધની ઉત્તરમાં મૂકવો એમ થતાં અહીં 1. || દોષતાનું અલક્ષ્ય કથન ઉપપન્ન થઈ જાય. તેવી બુદ્ધિ જ (અર્થાત્ બુદ્ધિનો વિષય નહિ) II અનુમિતિ પ્રતિબંધક બની જાય. (પણ બુદ્ધિવિષય દોષ ન બને અને તેથી હેતુદુષ્ટ નJ આ બને.) આ એવકારને સાથે લઈને દીધિતિકાર કહે છે કે આવી બુદ્ધિ જ પ્રતિબંધક બની જ આવે છે અર્થાત્ તેનો વિષય દોષ નથી બનતો. તેમાં હેતુ તરીકે દીધિતિકાર “સત્તા || પદ મૂકે છે. " गादाधरी : असत्त्वात् विशिष्टस्याप्रसिद्धत्वादिति तु नार्थः, एकदेश ।
एवाव्याप्तेराशङ्किततया विशिष्टाप्रसिद्धेस्तदलक्ष्यतानिर्वाहकत्वविV रहेणानुपयोगात्, अन्यथा प्रतिबन्धकीभूतभ्रमविषयस्यापि दोषत्वे, || बाधभ्रमेण पक्षे साध्याभावभ्रमेण ।
તે જ સામાન્ય નિરતિ (૨૪ર) - A J