Book Title: Samanya Nirukti
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 245
________________ गादाधरी : इदं पुनरिहावधेयम् । तावदन्यान्यत्वमितरभेदानुमापकमेव न तु दोषपदप्रवृत्तिनिमित्तम्, तथा सति निर्वह्नित्वविशिष्टे वह्निसाधने धूमो दुष्ट इत्यादौ दुष्टपदस्य वन्यभावविशिष्टनिर्वह्नित्वाद्यवच्छिन्नान्यतमवदर्थकतया निर्वह्नित्वविशिष्टे वह्निसाधने इत्यादेरनन्वितार्थकत्वप्रसङ्गादप्रसिद्ध्या तस्य हेत्वन्वयिनिर्वह्नित्वविशिष्टविशेष्यकवन्यनुमितिप्रयोजकत्वार्थकत्वासम्भवात्, किन्तु अभावप्रयोजकभ्रमान्यवृत्तिविषयितानिरूपकवत्त्वमेव तथा, उक्तस्थले च प्रकारता, प्रकारतानिरूपितव्याप्तिप्रकारतानिरूपितधूमत्वावच्छिन्नप्रकारता चोभयमेव साधनपदार्थः । ગદાધર કહે છે કે તાવદન્યાન્યત્વરૂપ હેત્વાભાસલક્ષણ ઈત્તરભેદાનુમાપક જ સમજવું. પણ દોષપદપ્રવૃત્તિનિમિત્ત (વ્યવહા૨) રૂપ ન સમજવું. જો તાવદન્યાન્યત્વને દોષપદપ્રવૃત્તિનિમિત્તરૂપ કહીએ તો નિર્વહિત્યવિશિÈ વહ્રિસાધને ધૂમો તુટઃ બોધ અનુપપન્ન થઈ જાય, કેમકે અહીં દુધ્ધાત્વર્થ દોષ એટલે હવે વર્જ્યભાવવદ્વત્ત્વભાવવદન્યતમત્વ બને. અને તેથી દોષવિશિષ્ટધૂમ દુષ્ટ બને. એનો અર્થ એ થાય કે વત્ત્વભાવવછ્યભાવવદન્યતમત્વવત્ ધૂમ બન્યો. હવે જે વન્યભાવવદ્વત્ત્વભાવવદન્યતમદોષત્વવત્ છે તેમાં વહ્નિઅનુમિતિ-પ્રયોજકત્વ સંભવી શકે જ નહિ કેમકે જ્યાં તાદશાન્યતમત્વ હોય ત્યાં તેનો વિરોધિ વહ્નિઅનુમિતિપ્રયોજકત્વ કેમ રહી શકે ? હવે જ્ઞાને ધૂમો દુષ્ટઃ કહ્યું છે એટલે વહ્નિઅનુમિતિપ્રયોજક ધૂમને જ બનાવેલો છે. તો અહીં ધૂમમાં વિરોધિ ધર્મો ન રહી શકતાં નિદ્વિિિશશ્ને વહ્નિ સાધને ધૂમો દુષ્ટઃ વાક્ય અનન્વિતાર્થક બની જવાની આપત્તિ આવે. એટલે અહીં દોષ પદનું પ્રવૃત્તિ નિમિત્ત તાર્દશાન્યતમત્વત્વ માની શકાય જ નહિ. પણ વત્ત્વનુમિતિઅભાવપ્રયોજકભ્રમાન્યવૃત્તિવિષયિતાનિરૂપકવત્ત્વ જ દોષપદપ્રવૃત્તિનિમિત્ત માનવું જોઈએ. જે દોષ બને છે તેનું જ્ઞાન વન્યભાવવજ્યભાવશાન એ વર્ત્યનુમિતિ અભાવ પ્રયોજક ભ્રમાન્ય જ્ઞાન છે. એમાં રહેલી વિષયિતાનો નિરૂપક સામાન્ય નિરુક્તિ ૭ (૨૩૨)

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290