________________
=
=
=
=
ને સિદ્ધાન્તી - જો આમ કરો તો તો આગળ ઉપર નિર્કાષ્ટકલ્પમાં ઘટમાં આવતી ન
અતિવ્યાપ્તિના વારણ માટે “વિરોધિવિષયિતાપ્રયુક્તત્વનો જે નિવેશ કર્યો છે તે વ્યર્થ જશે. કેમકે તમારી વિવક્ષાથી જ ઘટમાં લક્ષણ જવાનું જ નથી. સ્વ=વ્યભિચાર એનું | સજાતીયવિશિષ્ટાન્તર મેયત્વવિશિષ્ટવ્યભિચાર કે વ્યભિચાર બને પણ ઘટ તો ન જ બને છે છે આમ અહીં જ ઘટની વ્યાવૃત્તિ થઈ જાય છે.
गादाधरी : स्वसजातीयविशिष्टान्तरघटितं यद्यत्स्वं ।। तदविषयकप्रतीतिविषयत्वविवक्षणेन अनुयोगिनि स्वत्वानन्तर्भावेण । पदार्थान्तरेषु अतिप्रसङ्गवारकतया तद्दलसार्थक्यात् । છે. કેચિત - ના. તે દલનો નિવેશ વ્યર્થ નહિ જાય. અમારી વિરક્ષામાં અમે સ્વ પદથી માં
લક્ષ્યાવચ્છેદક ધર્મ નથી લેતા પણ લક્ષ્યતાનવચ્છેદક ધર્મ લઈએ છીએ. Sા લક્ષ્યાવચ્છેદક એ અનુયોગી છે અને લક્ષ્યાનવચ્છેદક એ પ્રતિયોગી છે, કેમકે ? In સ્વસજાતીયવિશિષ્ટાન્તરાઘટિતત્વ એટલે સ્વસજાતીયવિશિષ્ટાન્તરઘટિતત્વાભાવ. આ [1 Dા અભાવ સ્વસજાતીયવિશિદાત્તરાઘટિતમાં રહે એટલે કે તાદશ લક્ષ્યતાવચ્છેદકમાં રહે માટે છે છે તે અભાવનો અનુયોગી કહેવાય. અને અભાવનો પ્રતિયોગી સ્વસજાતીયવિશિષ્ટાન્તર-પ લ ઘટિતત્વ બને છે તે લક્ષ્યતાનવચ્છેદક છે.
અમે સ્વત્વને પ્રતિયોગીમાં અંતર્ભત કરવા માંગીએ છીએ. પૂર્વે તો સ્વ પદથી મ. 1 ઉપરોક્ત અનુયોગી અર્થાત્ લક્ષ્યતાવચ્છેદકરૂપ વિશિષ્ટાન્તરાઘટિતત્વ પકડતાં હતાં. 1. | સ્વ=વ્યભિચાર–સજાતીય વિશિષ્ટાન્તર મેયત્વવિશિષ્ટવ્યભિચાર બને એનાથી અઘટિત જેવા 1 સ્વ તે વ્યભિચાર જ બને. આમ બે ય સ્વથી લક્ષ્યાવચ્છેદક(અનુયોગી)માં સ્વત્વ આવતું !
હતું હવે સ્વજાતીયવિશિષ્ટાન્તરઘટિતરૂપ પ્રતિયોગી અર્થાત્ લક્ષ્યતાનવચ્છેદક જે હોય તેને બે ય સ્થળે સ્વપદથી લેવાનું અમે કહીએ છીએ. એમ થતાં ઘટમાં પણ અતિવ્યાપ્તિ ઊભી ,
જ રહે અને તેથી એના વારણ માટે “વિરોધિવિષયિતાપ્રયુક્તત્વ' દલ નિવેશ સાર્થક » બનવાનો જ છે. ન જુઓ. સ્વ=મેયત્વવિશિષ્ટવ્યભિચાર (લક્ષ્યતાવચ્છેદકરૂપ પ્રતિયોગી) કે જેને Sા વિશિષ્ટાન્તરઘટિત છે તેનું સજાતીય વિશિષ્ટાન્તર વ્યભિચાર બને એનાથી ઘટિત જે જે || સ્વ=મેયત્વવિશિષ્ટવ્યભિચાર. તદવિષયક પ્રતીતિ-વિષયતાવચ્છેદક વ્યભિચારત્વ બને !
એટલે તેમાં લક્ષણ સંગતિ થઈ ગઈ. પણ તદવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદકઘટત્વ પણ
2
- સામાન્ય નિરતિ ૦ (૧૪) - YOU