________________
મેયત્વવિ.વ્યભિ.ત્યાવચ્છિન્નવિષયિતા પણ બને કિન્તુ યત્કિંચિત પદથી તો ગમે તે લેવાય એટલે અતિવ્યાપ્તિન લાવવા શુદ્વવ્યભિ.ત્વાવચ્છિન્નવિષયિતા લીધી.) આ વ્યભિ.ાવચ્છિન્નવિષયિતા મેયત્વવિશિષ્ટ વ્યભિ.ાવચ્છિન્નાઽનિરૂપિતા છે જ. તાદશમેયત્વવિશિષ્ટ વ્યભિ.ત્વાવચ્છિન્નાડવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદકત્વ (સ્વ) મેયત્વવિશિષ્ટવ્યભિ.ત્વમાં જ ન હોવાથી સ્વપદથી મેયત્વવિશિષ્ટવ્યભિ.ત્વને ન પકડાય. અને તેથી અતિવ્યાપ્તિ ન આવે.
હવે ગદાધર એ જ લક્ષણનો વ્યભિચારમાં સમન્વય પણ કરી બતાવે છે. વ્યભિચારત્વાવચ્છિન્નવિષયકત્વ....વિષયિતા કાં તો વ્યભિ. ત્યાવચ્છિન્ના વિષયિતા બને કાં તો મેયત્વવિ.વ્યભિ.ત્વાવચ્છિન્ના વિયિતા બને. આમાંની કોઈ પણ વિષયિતા એ શુ.વ્યભિચારત્વાવચ્છિન્ના વિષયિતા-અનિરૂપિતા તો બની શકે નહિ. હા, તેમાંની વ્યભિચારત્વાવચ્છિન્ના વિષયિતા છે તે મેયત્વવિ.વ્યભિચારત્વાવચ્છિન્ના વિષયિતાઅનિરૂપિતા બને અથવા તો ઘટત્વાવચ્છિન્ના વિષયિતા-અનિરૂપિતા પણ બને. અને તેમાંની મેયત્વવિશિષ્ટવ્યભિ.ત્યાવચ્છિન્ના વિષયિતા એ માત્ર ઘટત્વાવચ્છિન્ના વિષયિતા અનિરૂપિતા બને. તદવચ્છિશા એટલે મેયત્વવિવ્યભિચારિત્વાવચ્છિન્ના કે ઘટત્વાવચ્છિન્ના-અવિષયકપ્રતીતિ વિષયતાવચ્છેદક વ્યભિચારત્વ બની જાય માટે તેમાં લક્ષણ સમન્વય થઈ જાય.
આ જ રીતે ધૂમવ્યમિત્રાવિદ્ધિમાન્ ધૂમવાન્ વર્તેઃ સ્થળે હવે અવ્યાપ્તિ શી રીતે દૂર થાય છે તે જોઈ લઈએ :
ધૂમભાવવ ્મવ્યભિ.વર્તિમત્વાવચ્છિન્નવિષયકત્વાવચ્છિશપ્રતિબંધકતા સામાન્યાવચ્છેદકીભૂતવિષયિતામેયત્વવિશિષ્ટમાભાવવમવ્યભિચારિવતિમત્ત્વાવચ્છિન્ના
વિષયિતા આવે અથવા તો શુદ્ઘમાભાવવધૂમવ્યભિચારિવદ્ધિમત્વાવચ્છિશા વિષયિતામેયત્વવિ.ધૂમાભાવવધૂમવ્યભિચારિવર્તિમત્ત્વાવચ્છિન્ન વિષયતા આવે આમાંની ધૂમાભાવવમવ્યભિચારિવતિમત્ત્વાવચ્છિન્ના વિષયિતા-અનિરૂપિતા છે તેમ ઘટત્વાવચ્છિન્નવિષયિતા-અનિરૂપિતા પણ છે. અને એમાંની મેયત્વવિ.ધૂમાભાવવધૂમવ્યભિચારિવતિમત્ત્વાવચ્છિન્નવિષયિતા એ માત્ર ઘટત્વાવચ્છિન્નવિષયિતા-અનિરૂપિતા છે. આમ યાદેશયાદેશધર્મ તરીકે ઘટત્વ અને મેયત્વવિશિષ્ટમાભાવવધૂમવ્યભિચારિવર્તિમત્વ ધર્મો પકડાયા. તદવચ્છિન્નાવિષયકપ્રતીતિવિષયતાવચ્છેદક ધૂમાભાવવમવ્યભિચારિવતિમત્ત્વ બની જ જાય છે એટલે તેમાં લક્ષણ સમન્વય થઈ
સામાન્ય નિક્તિ ૦ (૧૩૦)