________________
- - - - - -
- - 1 દલદ્ધયવિષયતાથી ભિન્ન જે વિશિષ્ટઢયવિષયતા, તમ્બ્રન્યપ્રતીતિવિષયત્વે | આ વિશિષ્ટદ્ધયાઘટિતત્વમ્ - આમ હવે આવું વિશિષ્ટઢયાઘટિતત્વમ્ સત્પતિ માં પણ આવી | જતાં અવ્યાપ્તિ રહેતી નથી. એટલે વિશિદ્ધયાઘટિતત્ત્વ નિવેશથી કોઈ વાંધો નથી માટે || X વિશિષ્ટઢયાઘટિતત્ત્વનિવેશથી જ અમે વહુન્યભાવવજ્જલવવૃતિ જલવદ–સ્થલીય ઈ દોષ દૂર કરશું અને તેથી પાષાણમયત્વવત્પર્વતમાં તમને અતિવ્યાપ્તિ દોષ ઊભો જ રહે !
છે. (કેમકે ત્યાં તો વિશિષ્ટદ્વયાઘટિતત્ત્વ જ છે.) ___गादाधरी : यत्र तादृशसत्प्रतिपक्षाप्रसिद्धिस्तत्र भिन्नान्तमनुपादेयमेव, साध्यादिभेदेन लक्षणभेदात् भ्रमात्मकज्ञानीयतादृशविषयतासाधारणरूपेणैव वा प्रतिहेतुव्यापकताविशिष्टसाध्याभावादिविषयतोपेया।
(પૂર્વપક્ષ પર્વતો ઘૂમવાન્ વ અનુમિતિ પ્રતિ પર્વતો ધૂમાવવાનો પાષાણમયત્વાન્ ને તો તમે સત્યતિપક્ષ કહી શકતા જ નથી કેમકે પાષાણમયત્વવ્યાપકધૂમાભાવ અપ્રસિદ્ધ છે. તો હવે અહીં પ્રકૃતાનુમિતિસતિપક્ષઘટકદલદ્રયવિષયતા જ અપ્રસિદ્ધ બનતાં તર્ભિન્નવિશિષ્ટદ્વયઘટિતવિષયતા લેવાય શી રીતે? અને તેથી વહ્નિ # હેતુમાં લક્ષણ ન જતાં અવ્યાપ્તિ આવે.) | ઉત્તર પક્ષ જ્યાં તેવા સત્પતિપક્ષની અપ્રસિદ્ધિ હોય ત્યાં તેવું લક્ષણ લેવું કે જેમાં | I તાદશભિન્નત્વનું ઉપાદાન ન હોય - ભલે લક્ષણ અનેક બને સાધ્યાદિભેદથી લક્ષણભેદ તો ! એ થાય જ છે.
અથવા તો અમે એમ કહીશું કે ત્યાં સત્પતિ.અપ્રસિદ્ધ હોવા છતાં ખંડશઃ તેની છે પ્રસિદ્ધિ હોવાથી તેનો ભ્રમ તો થઈ શકે જ છે એટલે તાદેશભ્રમાત્મક સત્કૃતિપક્ષજ્ઞાનીય | વિશિષ્ટદલદ્રયવિષયતા મળી જાય તેથી તભિન્નત્વ પણ લઈ શકાય –
આમ આ રીતે સમન્વય કરતાં કોઈ આપત્તિ રહેતી નથી. ' गादाधरी : न च दर्शितविशिष्टस्य सत्प्रतिपक्षरूपता न स्वीक्रियतेऽपि तु हेतुतावच्छेदकाघटितसाध्याभावाभाववदवृत्तिमत्पक्षात्मकविशिष्टस्यैव, व्यापकसामानाधिकरण्यरूपव्याप्तिविशिष्टस्य उक्तरीत्या संग्रहे तद्धर्मव्यापकसाध्याभावकालिकतद्धर्मविशिष्टपक्षादिव्यावृत्तिरप्यशक्या
*ન સામાન્ય નિયુક્તિ • (૧૨) આD
--
--