________________
એમ જ કહો કે તાદશપક્ષતાવ અવ. વિશે ખ્યતાક જે કોઈ બને, ને આ તાદશવિશેષ્યતાત્વવ્યાપક પ્રતિબધ્ધતા નિરૂપિત પ્રતિબંધકતાશાલિ યથાર્થજ્ઞાન વિષયત્વે ? દોષઃ |
ઉત્તરપક્ષ - વિશેષ્યતાક માત્ર કહીએ તો તો વિશેષતાનિરૂપક અનુમિતિ રૂપ જ્ઞાન આ સિવાય દ્વેષ, ઈચ્છા, પ્રયત્ન, સંસ્કાર પણ બને. તે બધાયમાં વિશેષતાકત્વ રહેશે પણ આ તેમાં પ્રતિબંધકનિરૂપિત પ્રતિબધ્ધતા નહિ રહે કેમકે દોષો પ્રતિબંધક તો જ્ઞાન પ્રતિ જ બને, સંસ્કારાદિ પ્રતિ નહિ. આમ વિશેષ્યતાકત્વ વ્યાપક પ્રતિબધ્ધતા જ ન મળતાં અસંભવ દોષ આવે.
પૂર્વપક્ષ ઃ ભલે ત્યારે, સંસ્કારાદિન પકડાઈ જાય એટલા માટે તાદશ વિશેષતાક 1 એ જ્ઞાન કહો. તાદશજ્ઞાનત્વવ્યાપક પ્રતિબધ્ધતાદિ કહો. પછી તો અસંભવ નથી ને ? )
ઉત્તર પક્ષ - નહિ. જ્ઞાન માત્ર લઈએ તો તો તાદશ વિશેષતાનિરૂપક આહાર્યજ્ઞાન # પણ બને વળી શંખઃ પીતત્વાભાવવાનું એવો બાધનિશ્ચય હોવા છતાં દોષ વિશેષાદિથી જ fa શંખઃ પીતઃ એવું જ્ઞાન થાય છે. તો ત્યાં બાધનિશ્ચય પ્રતિબંધક બનતો નથી. આમ તે
આહાર્યાદિ જ્ઞાનમાં જ્ઞાનત્વ છે પણ પ્રતિબંધકતાનિરૂપિત પ્રતિબધ્ધતા નથી. માટે ? || જ્ઞાનત્વવ્યાપક-પ્રતિબધ્ધતા જ ન મળતાં અસંભવ દોષ ઊભો જ રહે. માટે જ
તાદશવિશેષતાક અનુમિતિજ્ઞાન જ કહેવું જોઈએ. અને તેથી તાદશ અનુમિતિત્વવ્યાપક મ IJ પ્રતિબધ્ધતાદિ કહેવું જ જોઈએ.
गादाधरी : साध्यव्याप्यहेतुधर्मितावच्छेदककसाध्यवत्ताज्ञानस्यैव ।। M साध्यव्याप्यहेतुमान्पक्षः साध्यवानित्याकारकतया तादृशाकार लिखनस्वरसात्तादृशहेतुविशिष्टपक्षतावच्छेदकावच्छिन्नविशेष्यकसाध्यतावच्छेदकावच्छिन्नप्रकारकाऽनुमितित्वव्यापकप्रतिबध्यत्वस्य लक्षणघटकत्वोपगमे पर्वतत्वावच्छेदेन वह्नः साध्यत्वे तत्सामाना-[1 धिकरण्येन साध्याभावादेरदोषत्वप्रसङ्गः। सामानाधिकरण्यमात्रावगाहिबाधादिज्ञानस्य शुद्धपर्वतत्वावच्छेदेन वह्नयादिज्ञानं प्रत्येव प्रतिबन्धकतया धूमविशिष्टपर्वतत्वावच्छिन्नधर्मिकवल्यादिज्ञाना-) ऽप्रतिबन्धकत्वादिति तदुपेक्षितम् ।
Eન સામાન્ય વિરક્તિ , (૩૯) E D