________________
पक्षकधूमसाध्यकवह्निहेतुकदुष्टलक्षणस्य तथाविधानुमितिविरोधिव्यभिचारादिभ्रममादाय सद्धेतावितरभेदव्यभिचारित्वात् यथार्थपदसार्थक्यम् ।
(પૂર્વપક્ષ - વદ્ઘિના ધૂમસાધને અયં દુષ્ટઃ સ્થળની આપત્તિ દૂર કરવા અમે કહીશું કે અહીં તૃતીયાર્થ ‘અભેદ’ છે. અને તેથી વત્ત્તભેદ રાસભમાં બાધિત હોવાથી અતિવ્યાપ્તિ પ્રસંગ નથી. અને તેથી યથાર્થ પદનું ઉપાદાન વ્યર્થ જાય છે.)
ઉત્તર પક્ષ - વારૂ, ત્યારે અમે હવે કહીશું કે આ લક્ષણ વ્યવહાર પ્રયોજક નથી. પણ વ્યાવૃત્તિ પ્રયોજક છે. અત્યાર સુધી વ્યવહારલક્ષણ કર્યુ હતું હવે વ્યાવૃત્તિ એટલે કે ઇતરભેદાનુમિતિજનક આ લક્ષણ અમે કહીશું. હેતુઃ કૃતમિન: ( તહેવિતર भिन्नः ) अनुमितिकारणीभूताभावप्रतियोगिप्रकारकयथार्थज्ञानविषयत्वात् । હવે આ અનુમિતિના હેતુમાં જો ‘યથાર્થ’ પદ ન આપીએ તો વ્યભિચાર આવે. પર્વતો ધૂમવાન્ વતૅઃ અનુમિતિ પ્રતિબંધક દોષ - ધૂમમાવવવૃત્તિત્વવિશિષ્ટ વત્તિ. હવે ‘પર્વતો ધૂમવાન્ ફન્ચનવાત્” એ સદ્વેતુક અનુમિતિ છે. ધૂમાભાવવવૃત્તિત્વવિશિષ્ટ વહિમાન્ ઈન્ધન ન હોય છતાં તેવું જ્ઞાન કરીએ તો તે ભ્રમાત્મક કહેવાય અને તેથી તાદશદોષપ્રકારક જ્ઞાન વિષયત્વ ઇન્ધનાત્મક સદ્વેતુમાં આવી જાય છે અને ત્યાં દુષ્ટàત્વેતરભિન્નત્વરૂપ સાધ્ય નથી. માટે ઇતરભેદાનુમિતિજનક આવો વ્યભિચારી હેતુ બની શકે નહિ. એટલે ઇતરભેદાનુમિતિજનક તેને બનાવવા માટે ‘યથાર્થ’ પદનો નિવેશ આવશ્યક છે. ધૂમાભાવવવૃત્તિત્વવિ.વતિમદિન્ધનમ્ એ તાર્દશદોષ પ્રકારક યથાર્થજ્ઞાન નથી માટે ઇન્ધનમાં હેતુ જઈ શકતો નથી. હવે જ્યાં જ્યાં હેતુ જાય છે ત્યાં ત્યાં દુષ્ટતરભેદ રહે જ છે આમ તે સદ્વેતુથી ઇતરભેદાનુમિતિ થઈ શકે છે.
આ રીતે છેવટે ઇતરભેદાનુમાપક આ લક્ષણને કહીને તેમાં યથાર્થપદની સાર્થકતા કેચિત્ મતે કરી આપી.
गादाधरी : ज्ञानञ्चात्र स्वज्ञानविषयप्रकृतहेतुतावच्छेदकवत्त्वसम्बधावगाहि ग्राह्यम् । तेन प्रकृतहेतुभिन्नस्यापि सम्बन्धान्तरेण दोषप्रमाविषयत्वेऽपि नातिप्रसङ्गः । अग्रेऽपीदृशसम्बन्धेनैव तद्वत्वं बोध्यम् ।
ગદાધર કહે છે કે દોષ પ્રકારક યથાર્થજ્ઞાન (યથાર્થપદ લે ત્યારે) જે લેવાનું છે તે · સ્વજ્ઞાનવિષયપ્રકૃત હેતુતાવચ્છેદકવત્વ સંબંધથી લેવું અર્થાત્ દોષનિષ્ઠ પ્રકારતા ઉક્ત સામાન્ય નિરુક્તિ ♦ (૭૬)