________________
E
अथ द्वितीयं लक्षणम् चिन्तामणिः - यद्विषयकत्वेन लिङ्गज्ञानस्याऽनुमितिप्रतिबन्धकत्वं तत्त्वम्। दीधिति : लिङ्गमविवक्षितम् ।
गादाधरी : लिङ्गज्ञानस्येति । लिङ्गांशनिवेशस्य निष्प्रयोजनकतया M तस्याऽविवक्षितत्वमाह लिङ्गमिति ।
દીધિતિકાર કહે છે કે આ લક્ષમાં બલિંગ' પદની વિવક્ષા નથી. જો તેને લઈએ તો બાધાદિજ્ઞાન અનુમિતિ પ્રતિબંધક ન બને. કેમકે તે લિંગજ્ઞાન (અર્થાત્ લિંગવિષયકજ્ઞાન) નથી.
આમ ટૂંકું લક્ષણ આ થયું.
યદિષય જ્ઞાન મનુમિતિપ્રતિષશ્વ : કોષઃ | વહુન્યભાવવધૂહૂદ-વિષયકજ્ઞાન અનુમિતિપ્રતિબંધક છે તો વહુન્યભવવહૂદ દોષ કહેવાય. અર્થાત્ સ્વવિષયકજ્ઞાનવિષયકપ્રકૃતહેદુતાવચ્છેદકવન્તસંબંધથી તે દોષ હેતુમાં જતાં હેતુ દુષ્ટ બને.
गादाधरी : यद्विषयकत्वेनेत्यत्र तृतीयार्थोऽवच्छेदकत्वं, तच्च यदि। अनतिरिक्तवृत्तित्वरूपमिदानी निवेश्यते तदाऽसंभवः, विशिष्टस्याऽनतिरिक्ततया वयभावविशिष्टहृदादिरूपदोषविषयकत्वस्य शुद्धह्रदत्वांवच्छिन्नविषयकज्ञानेऽपि सत्त्वेनाऽनुमितिप्रतिबन्धकतातिरिक्तवृत्तित्वात्,
“દિષયત્વેન’ પદમાં તૃતીયાર્થ અવચ્છેદકત્વ છે. એટલે વિષયવૈછિન્ના | સમિતિપ્રતિબંધતા તત્ત્વ તોષઃ | અનુમિતિપ્રતિબંધક્તા તત્ત્વ વન્યભાવવધૂહૂદ આ વિષય છે. માટે તેનું જ્ઞાન તદ્વિષયક કહેવાય. તેમાં વિષયકત્વ રહે. આ જ્ઞાન અનુમિતિ R. A પ્રતિબંધક છે. માટે તેમાં પ્રતિબંધકત્વ પણ રહે તેથી પ્રતિબંધકતાનો અવચ્છેદક વિષયકત્વ |
બને. પ્રતિબંધકતાવચ્છેદકતા વિષયકત્વમાં રહે. હવે આ પ્રતિબંધકતાવચ્છેદકતા જો 11 અનતિરિક્તવૃત્તિત્વ રૂપ લઈએ તો અસંભવ આવે. (પ્રતિબંધકતાથી અનતિરિક્તવૃત્તિ વિષયકત્વ બને તો તેમાં રહેલી અવચ્છેદકતા એ પ્રતિબંધકતાઅનતિરિક્ત-વૃત્તિત્વ રૂપ છે બને.) ET - સામાન્ય વિરક્તિ , (૮૩) - J