________________
-
-
ઉત્તર - તેવા સ્થળે વ્યભિચારજ્ઞાનની ઉત્પત્તિની તૃતીય ક્ષણમાં અનુમિતિનો ઉપગમ | નથી પણ ચતુર્થ ક્ષણમાં અર્થાત્ સર્ણકવિલંબેન અનુમિતિનો સ્વીકાર છે - માટે અમે તે II સ્થળ નથી લીધું. કેમકે પછી તો ત્રીજી ક્ષણે વ્યભિ. જ્ઞાન નષ્ટ થાય એટલે ત્યાં માત્ર 1
પરામર્શ જ છે અને તેથી ચતુર્થ ક્ષણે અનુમિતિ ઉત્પન્ન થાય એમાં પ્રતિબંધકાભાવ તો પૂર્વેક્ષણે હતો જ માટે પ્રતિબંધક ન હોવા પર તે અનુમિતિ થઈ એમ કહીને ત્યાં વ્યતિ. આ છે વ્યભિચાર આપી શકાતો નથી. આ જ હેતુથી એકહેતુક અનુમિતિ સ્થળે તે કા.કા. ભાવમાં તે વ્યભિચાર ન બતાવતાં અનેકહેતુક અનુમિતિ સ્થળનું અનુસરણ કર્યું.
આમ અનેક હેતુક સ્થળે જે અનુમિતિ થઈ તે વ્યભિચારગ્રહ હોવા છતાં પણ થઈ, ( એટલે વ્યભિચારગ્રહાભાવ વિના થઈ. માટે વ્યભિચારગ્રહાભાવ અને અનુમિતિના [ કા.કા.ભાવમાં વ્યતિ. વ્યભિચાર બતાવ્યો અને તેથી તેની અનુમિતિ પ્રતિ કારણતા ન ! રહી. એ સિદ્ધ કર્યું. અને તેથી અનુમિતિ કારણભૂત અભાવ તરીકે તે વ્યભિચાર
પ્રહાભાવ ન પકડાતાં વ્યભિચારમાં લક્ષણ અવ્યાપ્ત થયું એ હકિકત દીધિતિકારે બતાવી. લ આ અવ્યાપ્તિ દૂર કરવા “અનુમિતિ' પદનો અર્થ કરવો પડ્યો.
गादाधरी : ननु तद्धर्मावच्छिन्नलिङ्गकानुमितौ तद्धर्मावच्छिन्नधर्मिकY व्यभिचारज्ञानाभावस्य हेतुत्वोपगमान्न व्यभिचारः,
પ્રથમ પૂર્વપક્ષ : તદ્ધર્માવચ્છિન્નલિંગકાનુમિતિમાં તદ્ધમવચ્છિન્નધર્મિકI] વ્યભિચારજ્ઞાનાભાવ અનુમિતિ પ્રતિ હેતુ છે એમ અમે કહીશું. હવે તદ્ધતિત્વાવચ્છિન્ન છે તદ્ધિધર્મિક વ્યભિચારજ્ઞાનનો તો અહીં અભાવ છે જે માટે તદ્ધિત્વાવચ્છિન્નતદ્વતિલિંગકત વ અનુમિતિ ઉત્પન્ન થાય જ. વહ્નિત્નાવચ્છિન્નવર્તિલિંગ, અનુમિતિ અહીં નહિ જ થાય છે કેમકે વહિત્નાવચ્છિન્ન ધર્મિક વ્યભિ. જ્ઞાનાભાવ રૂપ કારણ અહીં નથી. આમ જ
“પ્રતિબંધકાભાવ અને અનુમિતિનો કાર્યકારણભાવ વ્યતિરેક વ્યભિચાર ગ્રસ્ત છે” એH | હકીકત બિલકુલ બરોબર નથી. (અને તેથી અનુમિતિપદના બે અર્થ કરવાની જરૂર રહેતી
નથી. કેમકે કારણભૂતાભાવ વ્યભિગ્રહાભાવ-યથાર્થજ્ઞાનવિષયતા તેમાં રહી જતાં || અવ્યાપ્તિ સંભાવની જ નથી.)
गादाधरी : तद्धर्मावच्छिन्नलिङ्गकत्वं च अव्यवहितोत्तरत्वसम्बन्धेन । तदूपावच्छिन्नधर्मिकव्याप्त्यादि-ज्ञानविशिष्टत्वम्, तादृशसम्बन्धेन । । व्यभिचारज्ञानविशिष्टं यत्तदन्यत्वमेव वा जन्यतावच्छेदकं वाच्यम्, तेन ।
સામાન્ય વિરક્તિ . (0) -