________________
1 વન્યભાવવત્ વૃત્તિત્વ તો યથાર્થ છે જ. માત્ર તાદશવૃત્તિત્વ વિશિષ્ટ ધૂમ એ એક જ અંશ ( અયથાર્થ છે. તો પછી આ આખાય જ્ઞાનને ભ્રમાત્મક કહીને યથાર્થ પદના નિવેશથી તેને | તમે દૂર કરી શકતા નથી.
ઉત્તર - યથાર્થજ્ઞાન અમે તેને કહીશું જે સ્વવ્યધિકરણપ્રકારા-વચ્છિન્ન જે જે વિષયતા A (વિશેષતાત્મક) હોય તે બધાનું અનિરૂપક હોય. ધૂમાભાવવવૃત્તિત્વવિશિષ્ટવહ્નિ આ છે
યથાર્થજ્ઞાન છે. તો અહીં ઉપરોક્ત લક્ષણ ઘટવું જોઈએ. જુઓ, ધૂમ વિશિષ્ટ અભાવ છે 1 T માટે અભાવમાં જેમ ધૂમ નિરૂપિત વિશેષતા છે તેમ ધૂમ પણ છે જ એટલે આ વિશેષતાનું !
સમાનાધિકરણે ધૂમ બન્યો. સ્વ=વિશેષતાવ્યધિકરણપ્રકાર ધૂમ ન બન્યો. એ જ રીતે I અભાવવિશિષ્ટવૃત્તિત્વ છે. એટલે વૃત્તિત્વમાં અભાવીય વિશેષતા છે અને અભાવ પણ છે )
જ એટલે વિશેષતાસમાનાધિકરણ પ્રકાર અભાવ બન્યો. પણ વિશેષતાસમાનાધિકરણ- ] પ્રકારાવચ્છિન્ના વિશેષ્યતા બની. એ જ રીતે તાદશવૃત્તિત્વ વિશિષ્ટ વહ્નિ છે. વહ્મિનિષ્ઠવિષયતા એ વૃત્તિત્વની સમાનાધિકરણ બની. એટલે વિષયતા સમાનાધિકરણ પ્રકારાવચ્છિન્ના તે વિષયતા બની. આમ અહીં જે જે વિષયતા છે તે બધી પોતાના પ્રકારની સમાનાધિકરણ હોવાથી પ્રકારાવચ્છિન્ના છે. અર્થાત્ સ્વવ્યધિકરણપ્રકારાવચ્છિન્ન વિષયતા આ બધી નથી, એવી કોઈ બીજી છે. એનું નિરૂપક જ્ઞાન ત્યાં જ છે, આ | ધૂમાભાવવવૃત્તિત્વવિશિષ્ટવહ્નિ જ્ઞાન તો સમાનાધિકરણમકારાવચ્છિન્નવિષયતાનું નિરૂપક હોવાથી સ્વ-વ્યધિકરણ પ્રકારાવચ્છિન્ન વિષયતાનું અનિરૂપક છે જ. માટે તે | યથાર્થજ્ઞાન કહેવાય.
- હવે વહુન્યભાવવધ્વત્તિત્વવિશિષ્ટો ધૂમ: એ જ્ઞાનમાં ધૂમનિષ્ઠ વિષયતા એ તાદશ જ ૧ વૃત્તિત્વની વ્યધિકરણ છે. અર્થાત્ ધૂમમાં વિષયતા છે પણ વન્યભાવવશ્ર્વત્તિત્વ તો નથી ને. R જ એટલે કે તે તો અન્યત્ર જ છે. માટે (સ્વ) વિષયતાવ્યધિકરણ પ્રકાર H (વહુન્યભાવવવ્રુત્તિત્વ), તદવચ્છિન્ના વિષયતા બની અને તેનું નિરૂપક જ આ જ્ઞાન H. I બન્યું. અનિરૂપક ન બન્યું એટલે એક પણ અંશે તાદશવિષયતાનું નિરૂપક જ્ઞાન બની જતાં J તે યથાર્થજ્ઞાન ન કહેવાય. આમ આ જ્ઞાનના ઇતરાંશો ભલે પ્રમાત્મક હોય પણ એક અંશ ] છે પણ ભ્રમરૂપ થતાં આખું ય જ્ઞાન ઉક્ત રીતે યથાર્થ બની શકે નહિ.
એ જ રીતે મેયવાભાવવધૂવૃત્તિત્વવિશિષ્ટાભિધેયત્વ સ્થળે પણ તાદશવૃત્તિત્વનો પણ A અભિધેયત્વમાં અભાવ હોવાથી અભિધેયત્વ નિઝ વિષયતાનો તે સમાનાધિકરણ પ્રકાર ન. # નથી બનતો. અર્થાત સ્વવ્યધિકરણપ્રકારાવચ્છિન્ના અભિધેયત્વનિષ્ઠ વિષયતા બને છે તેનું અનિરૂપક આ જ્ઞાન નથી અપિ તુ નિરૂપક જ છે. માટે તે યથાર્થ ન કહેવાય.
- સામાન્ય વિરક્તિ () GAJ
+
+
+