________________
कत्वाऽप्रसिद्ध्या तादृशसम्बन्धेन भ्रमत्वानुपपत्तिः ।
ગધેયત્વ મેયત્વસ્થ વ્યધવારી એવા ભ્રમાત્મક જ્ઞાનનો વિષય વ્યભિચાર બની છે જતાં સદ્ધતુ મધેયત્વ પણ દુષ્ટ થઈ જાય તે આપત્તિ દૂર કરવા યથાર્થ પદ મૂક્યું છે. એ આપણે જોઈ ગયા. હવે તેમાં મેચવામાવવવૃત્તિત્વ તો અપ્રસિદ્ધ જ હોવાથી તેનો
ગધેયત્વમાં ભ્રમ થાય જ શી રીતે ? એ પ્રશ્ન ઉપસ્થિત થયો. એની સામે મેયત્વનો 1 અભાવાંશમાં સખંડ ભ્રમ કહ્યો અને તે રીતે મેયવાભાવવધ્વસ્તિત્વનો અભિધેયત્વમાં ભ્રમ I થઈ શકે એમ બતાવ્યું. અને તેથી “યથાર્થ પદ ન લે, તો અતિવ્યાપ્તિ આવે એને દૂર ] મ કરવા “યથાર્થ” પદ મૂક્યું. આ ગદાધર કહે છે કે મેયત્વનો અભાવાંશમાં જે ભ્રમ કહ્યો છે તે કયા સંબંધથી ? એના | A ઉત્તરમાં કહેવું પડશે કે સ્વરૂપસંબંધાવચ્છિન્ન પ્રમેયતત્વાવચ્છિન્ન પ્રતિયોગિતા નિરૂપિત છે. અનુયોગિતાકત્વ સંબંધથી.
કેમકે મેયત્વનો અભાવ કહ્યો એમાં અભાવ અનુયોગી છે એમાં અનુયોગિતા રહી. 1 મેયત્વ પ્રતિયોગી છે એમાં પ્રતિયોગિતા રહી એ પ્રતિયોગિતા સ્વરૂપસં. થી અને . મેયત્વત્વથી અવચ્છિન્ના છે.
હવે આમાં મેયત્વતાવચ્છિન્ન+સ્વરૂપસંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતા જ અપ્રસિદ્ધ છે. આ છે કેમકે મેયત્વનો ભેદ (વટાદિ)માં તો મળે પણ તેની પ્રતિયોગિતા એ તાદાત્ય સંથી જ
અવચ્છિન્ના છે. મેયત્વનો અત્યંતાભાવ તો ન જ મળે એટલે સ્વરૂપ સં. અવ. મેયત્નાવચ્છિન્ન પ્રતિયોગિતા ક્યાંય ન મળે અર્થાત્ અપ્રસિદ્ધ રહે. એમ થતાં પૂર્વોક્ત
સંબંધ પણ અપ્રસિદ્ધ બને. અને તેથી તે સંબંધથી મેયત્વનો અભાવમાં ભ્રમ ઉપપન્ન કરી || I[ શકાશે નહિ અને તેમ થતા મેયવાભાવવવૃત્તિત્વનો સખંડભ્રમ પણ ન થાય. તેનો એક |
અખંડભ્રમ તો બને નહિ કેમકે તે ક્યાંય પ્રસિદ્ધ નથી. એટલે પછી તાદશ વ્યભિ. જ્ઞાન , અપ્રસિદ્ધ બનતાં તેની વિષયતા તેમાં ન આવતાં તે દોષ નહિ બને એટલે સદ્ધતુને તે દુષ્ટ છે કરી શકતો જ નથી અર્થાતુ અતિવ્યાપ્તિનો પ્રસંગ પછી સંભવતો નથી અને તેથી “યથાર્થ છે પદની જરૂર રહેતી નથી.
પ્રશ્ન - તમે પૂર્વે કહ્યું હતું કે મેયત્વવાવચ્છિન્ન સ્વરૂપ સં. અવ. 1 પ્રતિયોગિતાનિરૂપિત અનુયોગિતાકત્વ સંબંધ જ અપ્રસિદ્ધ છે કેમકે તાદેશપ્રતિયોગિતા Iિ છે ક્યાંય પ્રસિદ્ધ નથી.
-
-
- Gર સામાન્ય નિરક્તિ, (પ)
-
-
J