________________
गादाधरी : अथ लिङ्गोपधानमते हेतोः सर्वत्रैव धर्मितावच्छेदकतया । भानात्तादृशसंसर्गताभ्युपगम आवश्यकः, अन्यथा शुद्धपर्वतत्वावच्छेदेन हेतुमत्ताज्ञानस्थले हेतुविशिष्टपर्वतत्वावच्छिन्नधर्मिकसंयोगादि संसर्गकानुमितेरेवोपगमे पर्वतत्वसामानाधिकरण्यमात्रावगाहिबाधादि| ग्रहकालेऽपि तत्र तथाविधसाध्यनिश्चयवतोऽनुमित्यापत्तेः, नहि । सामानाधिकरण्येन बाधसिद्ध्योः सत्योः कश्चिदनुमितिमुपैति । तादृशबाधादिग्रहस्य क्वचिदप्यनुमितौ प्रतिबन्धकत्वाऽसम्भवात्तेषां । V हेत्वाभासता-विलोपापत्तिश्च इति चेद्, A પૂર્વપક્ષ - લિંગોપધાનવાદિના મતમાં તો બધી જ અનુમિતિ લિંગના ઉલ્લેખયુક્ત જh Sા હોય છે. (સિદ્ધાન્તી તો પર્વતો વહ્નિમાનું એટલી પણ અનુમિતિ કહે છે.) તેના મતે તો ? || બધી જ અનુમિતિમાં લિંગ ધર્મિતાવચ્છેદક બને છે. એટલે બધી અનુમિતિનો આકાર ||
સાધ્યવ્યાપ્ય હેતુમાન્ પક્ષઃ સાધ્યવાનું બનવો આવશ્યક છે કેમકે તો જ લિંગ એ » ધર્મિતાવચ્છેદક બને. (પક્ષ સાથ્યવાન સાધ્યવ્યાપ્યામા માં તો લિંગ પક્ષમાં ૨ 1 પ્રકાર માત્ર જ બને.) હવે તેમની બધી જ અનુમિતિ આવી છે અને જો તમે Hિ. 'ને એકદેશાવચ્છિન્નત્વ સંસર્ગમાં નહિ સ્વીકારો તો પછી પર્વતત્વસામાનાકરયેન બાધ [1 નિશ્ચય તેને કોઈ ઠેકાણે પ્રતિબંધક ન બનતાં બાધનિશ્ચય દોષ જ અનુપપન્ન થઈ જશે. I
આની ઉપપત્તિ માટે સંસર્ગમાં એકદેશાવચ્છિન્નત્વ તમારે સ્વીકારવું જોઈએ. જેથી તે . એ બાધનિશ્ચય તે પર્વતત્વવ્યાપકસંયોગવશાતુ અનુમિતિને પ્રતિબધ્ધ કરી શકે. A હવે જો તમે સંસર્ગમાં એકદેશાવચ્છિન્નત્વ નહિ જ માનો, તો પર્વતત્વ છે જ સામાનાધિકરણ્યન બાધનિશ્ચય હોવા છતાં અને સાધ્યનો નિશ્ચય પણ સામાનાધિકરણ્યન / હોવા છતાં તે પ્રતિબંધક ન બનતાં અનુમિતિ થઈ જવાની આપત્તિ આવશે.
અમારું કહેવાનું તાત્પર્ય એ છે કે વિશિષ્ટપર્વતત્વાવચ્છેદેન હેતુ મત્તાનું જ્ઞાન હોય તો એ ત્યાં તો ઊભય-મતે શુદ્ધ પર્વતત્વસામાનાધિકરણ્યન બાધનિશ્ચય પ્રતિબંધક ન બને. પણ I
જ્યાં શુદ્ધ પર્વતત્વાવચ્છેદન હનુમત્તાનું જ્ઞાન છે ત્યાં પણ લિંગોપધાનવાદિમતે તો આ વદ્વિવ્યાપ્યધૂમવાનું પર્વતો વતિમાનું અનુમિતિ જ થવાની અને તેથી જ A વિશિષ્ટપર્વતત્વાવચ્છિન્ન સંસર્ગાવગાહિ અનુમિતિ જ હોય એટલે તેના પ્રતિ શુદ્ધ પર્વતત્વના
- સામાન્ય નિરુક્તિ ૦ (૪૩) -