________________
- - - - - - - - - - - ॥ गादाधरी : व्याप्तिविशिष्टविषयकत्वमात्रस्य तद्विशिष्टहेतुता-।। वच्छेदकावच्छिन्नविषयकत्वमात्रस्य वा निवेशे स्वरूपासिद्धावव्याप्तिः, अतः पक्षांशे तादृशव्याप्तिविशिष्टहेतुतावच्छेदकावच्छिन्नप्रकारत्वनिवेशः ।
પૂર્વપક્ષ - ભલે પ્રકારતાના બીજા દલમાં તમે “તાદશવ્યાપ્તિવિશિષ્ટ હેતુ પ્રકારતક” | તે કહ્યું છે તેને બદલે તાદશ વ્યાપ્તિવિશિષ્ટ વિષયક માત્રનો જ નિવેશ કરો તો ?
ઉત્તર - તો પછી સ્વરૂપાસિદ્ધિમાં અવ્યાપ્તિ આવશે. ફૂલો દ્રવ્યવાન) એ દ્રવ્યત્વવ્યાપ્તિમાંશ, અથવા તો દૂલો વ્યત્વવા વ્યર્વવ્યાવ્યવશ તથા ફૂલો
વ્યવવાર્તવ્યત્વવ્યાપ્યો ધૂમ આ અનુમિતિ પણ તાદશવ્યાતિવિશિષ્ટ વિષયક છે જ અને તેના પ્રતિ ધૂમાભાવવાનું હ્રદ પ્રતિબંધક બનતો નથી. કેમકે અહીં ધૂમનો 1 ઉલ્લેખ છે માટે તે ધૂમત્વાવચ્છિન્નધૂમવાનું હૃદ જ્ઞાન પ્રતિ જ પ્રતિબંધક બને, અને ત્યાં !
તો વ્યાપ્તિવિશિષ્ટ વિષયકત્વેન હેતુ પડેલો છે. ધૂમત્વેન ધૂમ તો છે જ નહિ. આ દોષ દૂર છે આ કરવા તેમ કહી શકાય નહિ.
પ્રશ્ન - વારૂ. વ્યાપ્તિવિશિષ્ટહેતુતાવચ્છેદકાવચ્છિન્નહેતુ વિષયકત્વ ત્યાં કહો અથવા તે * સાધ્યતાવચ્છેદકવચ્છિન્ન પ્રકારતાનિરૂપિતા જે પક્ષતાવચ્છેદકાવચ્છિન્ન વિશેષતા છે તે જ 1 વિશેષતાનું વ્યાપ્તિવિ. હેતુતાવ. અવ. હેતુ વિષયતા વિશેષણ ન કરો અને વ્યાપ્તિ વિ.fm II હેતુતાવ. અવ. હેતુ વિષયક અનુમિતિ જ કહો.
ઉ – તો પણ સ્વરૂપાસિદ્ધિમાં અવ્યાપ્તિ -
કેમકે તેવી અનુમિતિ તો પક્ષઃ સાધવાનું સાધ્યવ્યાપ્ય હેતુશ્ચ પણ બને અને તેના જ પ્રતિ તો ધૂમાભાવવાનું હૃદઃ પ્રતિબંધક બને નહિ. તે તો ધૂમવાવચ્છિન્નધૂમવહૂદ પ્રતિ H જ પ્રતિબંધક બને છે. આમ અવ્યાપ્તિ આવે. તેને દૂર કરવા વ્યાપ્તિવિ. હેતુતાવ. અવ.H | વિષયક અનુમિતિ ન કહેતાં વ્યાપ્તિવિ. હેતુતાવ. અવ. પ્રકારના નિરૂપિત તાદશા [ પક્ષતાવ. અવ. વિશેષતા એમ કહેવું જ જોઈએ. તાદશ વિશેષતાશાલિ અનુમિતિ | | ત્વવ્યાપક પ્રતિબધ્ધતાનિરૂપિત પ્રતિબંધકતાશાલિયથાર્થવિષયત્વે દોષઃ |
गादाधरी : पक्षांशे व्याप्तिविशिष्टप्रकारकत्वमात्रनिवेशेऽपि । । तद्दोषतादवस्थ्यम्, धूमाभाववान् हुद इति ज्ञानस्य द्रव्यत्वादिना । ॥ हेतुमत्ताज्ञानाऽविरोधित्वात्, ન સામાન્ય નિરુક્તિ • (80) -
0