________________
અર્થાત્ તાદશ અનુમિતિત્વવ્યાપકપ્રતિબધ્ધતાનિરૂપિતપ્રતિબંધકતાશાલિયથાર્થજ્ઞાન : વિષયતાશ્રય દોષ બને. હવે પૂર્વોક્ત સ્થળે વહુન્યભાવવાનું હૃદ દોષ ન બન્યો કેમકે : તાદશપક્ષતાવચ્છેદકાવચ્છિન્ન વિશેષ્યતાશાલિ તો શુદ્ધ પર્વતો વતિમાનું અનુમિતિ પણ છે ! મ તેમાં વન્યભાવ હૃદની પ્રતિબધ્ધતા નથી માટે અનુમિતિત્વવ્યાપકપ્રતિબધ્ધતા નથી એટલે આ આ તાદશ પ્રતિબધ્ધતાનિરૂપિત પ્રતિબંધકતાશાલિયથાર્થજ્ઞાનવિષયતા વહુન્યભાવવાનું હૃદમાં છે ન આવતાં તે પર્વતો વતિમાનું અનુમિતિ પ્રતિ દોષ ન બને.
गादाधरी : एवं च समूहालम्बनानुमितेर्व्याप्त्यादिविषयकतया व्यभिचारादिज्ञानप्रतिबध्यत्वान्न व्यभिचाराद्यसङ्ग्रहः ।
આપણે જોઈ ગયા છીએ કે અનુમિતિ પદને તાદશ સંબંધિગ્રહત્વ પરક કરીને | ઇ તદ્દવ્યાપક પ્રતિબધ્ધતા લેતાં પર્વતો વતિમાનું પ્રતિ વહુન્યભાવવાનું હૃદ દોષ રહેતો નથી છે પણ ત્યાં વ્યભિચારાદિ અને બાધાદિમાં પાછી અવ્યાપ્તિ હતી માટે તેમ માની તે દોષ દૂર છે થઈ શકયો નહિ.
હવે અહીં તે દોષ દૂર થાય છે અને પછી બાધાદિમાં અવ્યાપ્તિ પણ રહેતી નથી. In એનું કારણ એ છે કે પૂર્વે સંબંધિગ્રહત્વવ્યાપકપ્રતિબધ્ધતા લીધેલી, તે બાધાદિસ્થળે ન મળી ન
કેમકે સંબંધિગ્રહત્વ તો વ્યાપ્તિજ્ઞાન-પરામર્શમાં પણ હોય ત્યાં બાધાદિની પ્રતિબધ્ધતા ની I] મળે. અને સંબંધિગ્રહત્વ અનુમિતિમાં હોય ત્યાં વ્યભિચારાદિની પ્રતિબધ્ધતા ન મળે |
એટલે સંબંધિગ્રહત્વની વ્યાપક પ્રતિબધ્ધતા ન મળી માટે અવ્યાપ્તિ આવેલી. હવે અહીં એ તો અનુમિતિત્વવ્યાપક પ્રતિબધ્ધતા લેવાની છે. અને અનુમિતિ સમૂહાલંબનાત્મક છે. આ એટલે તેમાં વ્યાપ્તિજ્ઞાન-પરામર્શ પણ આવી જ જાય છે માટે બાધાદિની પ્રતિબધ્ધતા આ બ. સમૂહાલંબનાત્મક અનુમિતિમાં સાધ્યવાનું પક્ષઃ અંશમાં રહે, વ્યભિચારાદિની પ્રતિબધ્ધતા
વ્યાપ્તિ અંશમાં રહે અને આશ્રયાસિદ્ધિ આદિની પ્રતિબધ્ધતા પરામર્શ અંશમાં રહે આમ | S જ્યાં અનુમિતિત્વ છે ત્યાં પ્રતિબધ્ધતા પણ દરેકની કોઈને કોઈ અંશમાં મળી જાય એટલે આ | || તેમાં અનુમિતિત્વની વ્યાપકતા મળી જાય. આ રીતે અહીં બાધાદિસ્થળે અને વ્યભિચારાદિ ||
સ્થળે અવ્યાપ્તિ સંભવ રહેતો નથી.
गादाधरी : दर्शितसमूहालम्बनानुमितिप्रतिबन्धकतामादायाऽतिप्रसङ्गवारणाय सामान्यपदम् ।
દર્શિતસમૂહાલંબન અનુમિતિ - “પર્વતો વદ્ધિમાનું હદશ્ચ તથા” એ અનુમિતિ છે. || મ
સામાન્ય વિરક્તિ, (રપ) - - ૧ )