________________
T
- 2 - - - - - - - - Hi વ્યાપક પ્રતિબધ્ધતાદિ કહીશું. હવે પર્વતો વહિમાનું છુંદશ્વ સમૂહા. સ્થળે વહુન્યભાવવધૂદ્દદ H.
દોષ બની શકે નહિ. કેમકે કેવળ પર્વતો વદ્ધિમાનું અનુમિતિમાં પણ સંબંધિગ્રહત્વ છે પણ | વહુન્યભાવવહૂદનિષ્ઠપ્રતિબંધકતાનિરૂપિતપ્રતિબધ્ધતા નથી એટલે ગ્રહત્વવ્યાપક ||
પ્રતિબધ્ધતા ત્યાં ન હોવાથી તાદશગ્રહત્વવ્યાપકપ્રતિબધ્ધતાનિરૂપિત પ્રતિબંધકતા મા વન્યભાવવાનું હૃદ નિશ્ચયમાં ન મળતાં તે દોષ નહિ બને.
- પૂર્વપક્ષ - જો તેમ કહેશો તો અનુમિતિ પ્રતિ વ્યભિચારાદિ અપ્રતિબંધક છે. અને આ પરામર્શપ્રતિ બાધાદિ અપ્રતિબંધક છે. હવે વ્યભિચારાદિ વ્યાપ્તિજ્ઞાન પ્રતિ પ્રતિબંધક છે. # 1 એટલે પ્રતિબધ્ધતા વ્યાપ્તિજ્ઞાનમાં રહી હવે અનુમિતિનિષ્ઠકાર્યતાના સંબંધિ તો અનુમિતિ |
અને પરામર્શ પણ છે. તેમાં સંબંધિગ્રહત્વ છે. પણ વ્યભિચારજ્ઞાનનિષ્ઠ [] પ્રતિબંધકતાનિરૂપિત પ્રતિબધ્ધતા અનુમિતિમાં તો નથી. તે તો માત્ર વ્યાતિજ્ઞાન રૂપ ||
સંબંધિગ્રહમાં છે. આથી સંબંધિગ્રહત્વવ્યાપકપ્રતિબધ્ધતા ન બની. બલકે
સંબંધિગ્રહત્વવ્યાપ્યપ્રતિબધ્ધતા બને. A આ જ રીતે બાધનિષ્ઠપ્રતિબંધકતાનિરૂપિતપ્રતિબધ્ધતા પોતાના સંબંધિગ્રહભૂત H.
અનુમિતિ-વ્યાપ્તિજ્ઞાન-પરામર્શમાંથી અનુમિતિમાં જ છે. વ્યાપ્તિજ્ઞાન, પરામર્શમાં તો 1 તાદશ પ્રતિબધ્ધતા નથી. અને ત્યાં સંબંધિગ્રહત્વ છે. એટલે અહીં પણ ગ્રહત્વવ્યાપક 1 આ પ્રતિબધ્ધતા ન બની એટલે હવે વ્યભિચાર-વિરોધ-બાધાદિમાં આ લક્ષણ ન જતાં || અવ્યાપ્તિ આવશે.
અહીં અસંભવ દોષ નથી કહ્યો, કેમકે આશ્રયાસિદ્ધિ સ્થળે સંબંધિગ્રહત્વવ્યાપક જ પ્રતિબધ્ધતા મળી જાય છે. વદ્વિમાન ઘૂમત અનુમિતિ પ્રતિ કાગ્યનમયત્વાભાવવાનું 1 પર્વતઃ જ્ઞાન પ્રતિબંધક બને તેમ પરામર્શ પ્રતિ પણ તાદશજ્ઞાન પ્રતિબંધક બને અને 1 | પરામર્શઘટકીભૂત વ્યાપ્તિજ્ઞાન પ્રતિ પણ પ્રતિબંધક બને. એટલે સંબંધિગ્રહમાં પ્રતિબધ્ધતા | છે. માટે સંબંધિગ્રહત્વવ્યાપક પ્રતિબધ્ધતા મળી જાય માટે તાદશપ્રતિબધ્ધતાનિરૂપિતઆ પ્રતિબંધકતા શાલિ નિશ્ચય વિષયતા આશ્રયાસિદ્ધિ દોષમાં મળવાથી તે તો દોષરૂપ બની આ જાય છે.
આમ સંબંધિગ્રહત્વવ્યાપક પ્રતિબધ્ધતા લેવા પર પણ દોષ ઊભો જ રહે છે એટલે તે અર્થ પણ કરી શકાતો નથી. અને તેથી પર્વતો વદ્વિમાનું પ્રતિ વહુન્યભાવવાનું હૃદ પ્રતિબંધક બની જાય એ મૂળ આપત્તિ ઊભી જ રહે છે. એટલે અનુમિતિ પદનો અર્થ શું H કરવો ?
સામાન્ય નિરુક્તિ • (ર)