Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
૧૨
રૌનક મહેલની રાજખટપટ
વખતમાં અહીં આવી પહોંચશે. આ૫ મહેરબાની કરી આ છો તેમને આપવા કૃપા કરશે?”
“જી” એટલું કહી તે રેકો લઈ મલેક મુબારક ત્યાંથી ચાલી નીકળ્યો.
મલેક મુબારકે પોતાના ઓરડામાં આવી છેકામુદૌલાને બોલાવી આણવા માણસ મોકલ્ય, અને શૈડી વારમાં નેકર સાથે તે ત્યાં દાખલ થયે.
દરબાચિત સલામ થયા બાદ મલેક મુબારકે કહ્યું –
મારી ધારણું ન હતી કે, આપ આટલા જલ્દીથી અહીં આવી પહોંચશે.” “કયાંથી હોય?” ઇઝામુદૌલાએ બેલનારની પ્રતિ દષ્ટિપાત કરી જવાબ આપ્યો.
ઇકામુદૌલા જોઈ શકે કે મલેક મુબારકનું વય ત્રીસબત્રીસથી વધારે ન હતું. તેને ચેહેરે ગૌર હતા, મુખ સેહેજ લંબગોળ હતું, નાક અણુદાર, આંખો ઝીણું અને પાણીદાર હતી. તેના શરીરે શરીરનાં અંગ કસાયલાં હતાં. તેના ચહેરા પરથી તે કોઈ ખટપટી અને દૃઢનિશ્ચયી મનુષ્ય હોય એમ જણd હતું. તેના પિશાકની ટાપટીપ, મનેહર મુખકાંતિ અને વાતચીત તથા શરીરના હલનચલનની ઢબ એવી હતી કે, શિથિલ વર્તનની શ્યામાને ભરણી નાંખી ભેળવવામાં અને તેમના મનપર સ્વા િવ મેળવવામાં પ્રવીણતાની વાત જે પાયતખમાં સાંભળી હતી, તે સ્પષ્ટ જણાતી હતી.
ખયર, પણ આપના આવાગમનથી મને આજ ઘણો સંતોષ થયો છે અને બીજી વાત એમ છે કે આપ આજ ધણું યોગ્ય વખતે આવી પહોંચ્યા છે.”
જી, એ શી રીતે ?” ઈઝામુદૌલાએ પૂછ્યું.” બાઓની, વાત એમ છે કે, આજ સવારે હું હજરત સુલતાન કુલિખને માન્યો હતો. જે કામના સબબે આપને અહીં આવવું થયું છે, તે બાબતમાં મેંએમની સાથે વાતનો ઇશારો કરી દીધું છે. આજ સાંજના સાહેબ અહીં પધારવાના છે, અને તેથી જ કહું છું કે આપ વખતસર આવી પહોંચ્યા છે. આપની પાસે હારને અક્કો છેને ?”
“જી, મારી પાસે દસ્તુર દિનારખાને ખત છે. એટલું જ નહિ પણ આપણી કુમકમાં વિજયનગરના મહારાજની મદદ છે તેની સબુત છે.”
ઈકામદૌલા તરફ વળી પૂછયું – હજરત! આપ શું દસ્તુર દિનારખાં પાસેથી ૨ લાવ્યા છે, તે આપની
પાસે છે?”
જી.”
તે આપ મને તે સ્વાધીન કરે. હું સુલ્તાન સાહેબ પાસે વાત છેડી, જેલ છું. આપની મુલાકાતથી મને ઘણો આનન્દ થાય છે કે, દસ્તુર દિનારખાએ આ કામને માટે આપની પસંદગી કરી છે. આપની દિલેરી મુલ્કમશહુર છે. આપને હાથે કામ સોંપાયું છે તો મારે પો ભસે છે કે, ઘણુંખરું તે પાર પડશે. આપ એ કે મને આપે. આ દરવાજેથી આપ સિધાવો, અને બાજુની ઓરડીમાં બેરજે. આ સુલ્તાન લીખાં પધારે છે, તેની સાથે મસલત ચલાવું છું. બાદમાં આપની સાથે વાતચીત કરીશ.”
અમે જે પ્રસંગની વાત કરીએ છીએ, તેને સહેજ ઇસારે વાંચનારને કરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com