________________
તુર્થી-વિલાસ પતિનું પહેલું ને છેલ્લું પગથીયું છે ઇંગરાજ્યમાં વિલાસે, તેમાંથી
થતાં ખૂને સ્વભાવિક બનાવે થઈ ગયા છે. યોન પ્રતિનિધિ હેલિડેરસે કૃષ્ણભક્તિના સ્મરણમાં એક સ્તંભ ઉભે કરાવી કૃત્યતા અનુભવી છે.
ષષ્ઠમ ખંડ પ્રથમ પરિચ્છેદ-ઇ. સ. પૂર્વે ૬૦૦ થી ઈ. સ. પૂર્વે ૩૦૦ સુધી ભારત વર્ષ પરદેશી
એના હુમલાઓનું ચાલુ ભોગ થયા કરતું હતું. આ વર્ષે ભારતવર્ષની તાકાતની કસોટી કરતાં હતાં. પરદેશીઓ દેશમાં આવતા, લૂટફાટ વિ. કરીને ચાલ્યા જતા ને કેટલાક ઘરજ કરીને અહીં પડી રહેતા. આ બધામાં ક્ષત્ર, કુશાને અને
શકો મૂખ્ય હતા. દ્વિતીય પરિછેદ–ચવને ભારતવર્ષીને માર ખાઈને પિતાના દેશ ભણી પિબારા
ગણે છે. અશ્વમેધ યજ્ઞમાં ભંગાણ પડે છે ને સુમિત્ર મરણ પામે છે. હિંદુસ્તાનમાં
રહેલ ચેનબાદશાહો ધીમેધીમે ભારતવર્ષીય પ્રથા સિકકા વિ. માં ચાલુ કરે છે. તુતીય પરિરછેદ–બાહ્મી અને પછી ભાષાઓ પ્રેમપૂર્વક હાથ મીલાવી સહકાર વાંછી
રહે છે. ને એકત્વનું હદયથી પૂજન કરે છે. બ્રાહ્મી અને ખરેષ્ટિની મા દીકરી
જેવી જેડીને સૂર્યચંદ્રના આશીર્વચને ઉતરે છે. ચતુર્થ પરિરછેદ–અવન્તિ નગરી ઉપર પરદેશી રાજા નહપાણની સુજ્ઞ રાજદષ્ટિ
પ્રજાની જરૂરીયાત પરખી મુસાફરોને ઉપયોગી વાવ કુવા આદિ વસ્તુઓ પૂરી
પાડે છે. નહપાણને સમુદ્ર કિનારે, વેપાર વિ.ને વિકાસ કરવાને ભારે આનંદ હતા. પંચમ પરિરછેદ-મહાક્ષત્રપ રાજુપુલની પટરાણીએ મથુરામાં સિંહસ્તૂપની પ્રતિષ્ઠા કરી
છે. બાહ્મણે જેને વિ. પિતપોતાના ધર્મકાર્યોમાં પ્રવૃત્ત છે. રાજા તીર્થકરના
ચિત્રપટ પાસે ઉભા ઉભા હૃદયની પવિત્રતા સાધે છે. ધરમ પરિચ્છેદ-મથુરા નગરીમાં જન જાહોજલાલી પૂર બહારમાં હતી. ભગવાન
બુદ્ધ સુધાત વાઘને ખવડાવવા પિતાનું મસ્તક જાતેજ ઉતારી દે છે. જે ઉપરથી
તશિલા એ નામ પડવાનું અનુમાન કરાય છે. સસમે પરિચ્છેદ-દક્ષિણના જાના મોર્યો અને ઉત્તરમાંથી તાજા ગયેલા મૌર્યો એક
બીજાની સાથે ભાઈચારે સાધે છે. ઈરાની રાજ્યસત્તા ભારતવર્ષ ઉપર પિતાને
પ્રભાવ જમાવતી જતી હતી. આમ પરિરછેદ–આ વખતે ભારત વર્ષની પ્રજા બે સત્તાઓના આસરે હતી. એક
ઈરાનીઓ ને બીજા ભારતવર્ષીયે. આ વખતે હિંદ ઉપર ચડાઈઓ પણ જમીન
તેમજ દરિયા માગે ઘણી થએલી. નવમ પરિરછેદ–ભરૂચ બંદર નજીક મિનેન્ડર વિ. ના સિકકા દેખાય છે. શકે તે
વખતે કેરડો પૂરબહારમાં વીંઝાતો હતો. સૌરાષ્ટ્રમાં તે વખતે તેવી બળવાન પ્રજાઓ પિતાનું ઘર કરતી જતી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com