________________
આ બધું કરવા પાછળ એક જ અરમાન રહ્યો છે કે મૂળગ્રંથ અને બૃહટીકાના અભૂત પદાર્થો સાધારણમતિ જીવોને વધુને વધુ સુગમ બને અને તેમના હૃદયમાં સોંસરવા ઉતરી જાય.
મારા આ પ્રયાસમાં અને વિવેચનમાં ક્યાંય ક્ષતિ રહી ગઈ હોય તો અધિકૃત ગીતાર્થોને વિનંતિ કરું છું કે તે તરફ મારું ધ્યાન દોરજો ! પરિમાર્જન કરજો! હું સંપાદન પદ્ધતિઃ * પાંચે સૂત્રોની શરૂઆત પહેલાં Full Page કોરા મૂકી જે-તે સૂત્રોના
નામ Highlightર્યા છે. * સર્વત્ર પ્રથમ અવતરણિકા કે વિષય નિર્દેશિકા, તે પછી મૂન ત્યારબાદ
વપૂરિઅને એ પછી ગુજરાતી વિવેચન આપ્યું છે. * પંચસૂત્રની પ્રસ્તુત અપ્રગટ રાવપૂરનું અમે જે સંશોધન કર્યું તેમાં
જ્યાં-જ્યાં અમને પાઠ અધૂરા લાગ્યાં ત્યાં-ત્યાં અમે પાઠની પરિપૂર્તિ કરી છે અને એવી પૂર્તિ કરેલી મેટર[ ] કૌંસમાં મુકાવી છે. ઉદા.(૧) ૫. નં. ૪૦ઃ પ્રશાન્ત [મતિ)ના પતિવ્યમ્ પાઠ છે, અહીં
તિ’ શબ્દ અમે ઉમેર્યો છે કેમકે તેના વિના મૂળ પાઠ સંગત બને તેમ ન હતો.
ઉદા.(૨) ૫. નં.૪૩ ઉપર કુશનાનુધિનિામુચવોરેન પાઠ છે. અહીં પણ “નામુ એટલાં અક્ષરની અમે પૂર્તિ કરી છે. આ જ રીતે સમગ્ર પુસ્તકમાં મૂન”તથા વપૂરની મેટરમાં જ્યાં-જ્યાં ક્રૌસ કરીને પાઠ આપ્યાં છે ત્યાં તેટલો પાઠ પૂર્તિ કરેલો છે તેમ સમજવું.
T
-
ઇ
.
દે
EB છે }
*
i
પ્રસ્તાવના