________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તીરે તથા કલંડ નદીને કાંઠે પકવેલી ડાંગર લાવી તેને પાણીમાં પલાળી, બાર કલાક પછી પાણીમાંથી નિતારી કાઢવી. પછી માટલામાં ભરી ચૂલા પર સિજવા મૂકવી. ડાંગરનાં હેડાં ફાટતાંજ માટલું નીચે ઉતારી અંદરની ડાંગર કાઢી તેને સુકવવી. પછી તેને ખાંડી, ચોખા છડી પાણીથી સ્વચ્છ દેવા, અને પછીથી તેને આધારણના પાણીમાં ઓરી ભાત કરી ખા. ગુણ–આ ભાત ખાધાથી ઉષ્ણતા અને શેષ પડે છે, અને અ૫ રક્તવૃદ્ધિ થાય છે. આ ભાત બહુ ભાવે તેવું નથી. બળહીન, નબળા કઠાના તથા રોગી માણસને, તેમજ નાનાં છોકરાંને ગુણકારક છે. એની અંદર પિષ્ટિક ગુણ છેડે છે, તેથી એ દૂધ તથા ઘી સાથે ખાવ.
શંબાનેલ’:–ભરતખંડમાંના આણક્કાઊર, તિરૂઆQઊર, કાવેરીને પ્રદેશ તથા કાંચીક્ષેત્ર એટલી જગ્યામાં પાકતી આ જાતની ડાંગરના ચોખાને ભાત કરી ખાવ. ગુણ –શીતતા અને શેષ સરખાં પડે છે; ખાવામાં રૂચિકારક અને બળવર્ધક છે. શરીરમાં સૈન્દર્યતા અને મજબુતાઈ લાવી તેજદાર કરે છે.
કાનલ ડાંગર–ઉપર જણાવેલા પ્રદેશોમાંથી આ જાતની ડાંગર લાવી તેના ચેખાનો ભાત કરી ખાવ. ગુણઃ—શીત લાગીને શેષ પડશે; વધારે ખાવો ગમશે નહીં, શરીરમાં તેજી માલમ પડશે, જઠર મેટું થશે; પેટમાં જાત્ર થઈ તે દુખવા લાગશે; તેમજ વાયુ પણ દાખલ થશે. ઉપાયઃ—કુદનાની ચટણી વાટીને ખાવી.
પાંઆ—પહેલી રાતે ડાંગરને પાણીમાં પલાળી મૂકી બીજે દિવસે તેને નિતારી કાઢી માટલામાં નાખી ભુજવામાં આવે છે. પછી તેના ઘાણ લાકડાની ખાંડણીમાં નાખી ખાંડવામાં આવે છે, એટલે પિઆ તૈયાર થાય છે. પછી તેને ઝા
૧ (મદ્રાસી ). ૨ (મદ્રાસ).
For Private and Personal Use Only