________________
અભિધાનક્રિયા કરાવતું હેઈ,] પ્રતિબિંબ ઉપરથી કરવામાં આવતા મૂળ પગ વગેરેના અનુમિતિજ્ઞાનમાં કરણું પ્રતિબિંબ પણ ઉપદેશ બની જાય, જયારે શબ્દ પિતે પિતાના (અન્ય વસ્તુ સાથેના) સાદસ્ય દ્વારા જ્ઞાન ઉત્પન્ન કરતે ન હોઈ ઉપદેશ ન રહે. શબ્દવિશિષ્ટ કે શબ્દાવછિન જ્ઞાન કથનક્રિયા છે એમ માનીએ તે શ્રોત્ર તેને જનક હાઈ તે પિતે ઉપદેશ બની જાય, અને શબ્દ પિતે પિતાનાથી અવચ્છિન્ન જ્ઞાનને જનક નથી એમ કહેવામાં આવ્યું હોઈ શબ્દ ઉપદેશ ન રહે. શબ્દ જેનું કારણ છે તે જ્ઞાન કથનક્રિયા છે એમ પણ ન કહી શકાય કારણ કે એમ માનતાં કથનક્રિયાની વિવક્ષામાં અને આકાશના અનુમાનમાં શબ્દ ઉપદેશ બની જવાની આપત્તિ આવે. આમ કથનક્રિયાના સ્વરૂપને જ નિશ્ચય થતા ન હોઈ તેનું કરણ ઉપદેશ નથી.
5. उच्यते । श्रोत्रग्राह्यवस्तुकरणिका तदर्थप्रतीतिरभिधानक्रिया, इत्थं लोके व्यवहारात् । उक्तः, अभिहितश्च स एवार्थो लोके व्यपदिश्यते, यस्तु तथाविधप्रतीतिविषयतां प्रतिपन्नः, श्रोत्रग्राह्यस्य वर्णराशेरेवार्थप्रतीतिकरणत्वात्; न तु श्रोत्रप्रत्ययविषयः स्फोटात्मा शब्दः । श्रोत्रग्रहणे ह्यर्थे शब्दशब्दः प्रसिद्धः । वर्णा एव च श्रोत्रग्रहणाः । यतोऽथप्रतीतिः स शब्द इति तुच्यमाने धूमादिरपि शब्दः स्यात्, अगृहीतसम्बन्धश्च शब्दः शब्दत्वं जह्यादर्थप्रतिपत्तेरकरणात् ।
5. નિયાયિક – [આનો ઉત્તર અમે આપીએ છીએ. શ્રેત્રગ્રાહ્ય વસ્તુ જેનું કારણ છે અને તે શ્રોત્રગ્રાહા વસ્તુને અર્થ જેનો વિષય છે તે જ્ઞાન અભિધાનક્રિયા અર્થાત, કથનક્રિયા છે કારણ કે જગતમાં એને જ અભિધાનક્રિયા કહેવામાં આવે છે. અને વળી શ્રેત્રગાહ વર્ણ રાશિ (=વર્ણરાશિરૂપ શબ્દો જ અર્થજ્ઞાનનું કારણ છે. માટે જે આવા જ્ઞાનને વિષય બને છે તેને જ જગતમાં અભિહિત ગણવામાં આવે છે. [વર્ણરાશિરૂપ શબ્દ શ્રેત્રજ્ઞાનને વિષય છે પરંતુ સ્ફોટામા શબ્દ શ્રોત્રજ્ઞાનને વિષય નથી. શ્રોત્રગ્રાહ્ય વસ્તુમાં જ “શબ્દ શબ્દનો પ્રયોગ પ્રસિદ્ધ છે. વર્ષો સુવર્ણરાશિરૂ૫ શબ્દ) જ શ્રોત્રમાહ્ય છે. જેના દ્વારા અર્થનું જ્ઞાન થાય છે તે શબ્દ છે એમ કહેતાં ધૂમ વગેરે પણ શબ્દ બની જાય, અને વળી જે શબ્દને (અર્થની સાથે સંબંધ ગૃહીત ન થયો હોય તે શબ્દ શબ્દપણું છેડી દે, કારણ કે અર્થના જ્ઞાનનું કારણ તે બનતું નથી.
6. ननु प्रतीतेः संविदात्मकत्वान्नाभिधानक्रिया नाम काचिदपूर्वा संविदन्या विद्यते । तत्करणस्य चोपदेशतायामतिप्रसङ्ग इत्युक्तम् । सत्यम्, संविदात्मैव सर्वत्र प्रतीतिः । सा चक्षुरादिकरणिका प्रत्यक्षफलम्, लिङ्गकरणिकाऽनुमानफलम् , श्रोत्रग्राह्यकरणिका शब्दफलम् । न हि दृश्यते अनुमीयतेऽभिधीयते इति पर्यायशब्दाः । तत्प्रतीतिविशेषजनने च शब्दस्योपदेशत्वमुच्यते । आकाशानुमानविवक्षादौ तु तस्य लिङ्गत्वमेवेत्यलं प्रसङ्गेन ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org