________________
नयविंशिका-८
न च सामान्यानभ्युपगमेऽनुगतत्वव्यवहारानुपपत्तिरिति शङ्कनीयं, शब्दानुगमादेव तद्व्यवहारस्योपपत्तिसम्भवात्, कारणत्वादावित्थमेवाभ्युपगमात् ।।
इत्थञ्च सामान्यानभ्युपगमाद् 'विशेषेणावहियते = निराक्रियते सामान्यमनेनेति व्यवहारः' इत्येवं 'व्यवहार'पदनिरुक्तिरप्युपपद्यते ।
तथा 'असौ गिरिर्दह्यते' 'असावध्वा याति' 'कुण्डिका श्रवति' इत्यादय उपचारा यतोऽस्मिन्नये बाहुल्येनोपलभ्यन्तेऽतोऽसौ व्यवहारनय उपचारबहुलः । ननु 'गङ्गायां घोषः' इत्यस्मिँल्लाक्षणिके प्रयोगे यथा गङ्गापदस्य गङ्गातीरे लक्षणा शैत्यपावनत्वादिप्रतीतिश्च प्रयोजनं, तथैतेषु लाक्षणिकेषु प्रयोगेषु कस्य पदस्य कस्मिल्लक्षणा किञ्च प्रयोजनम् ? शृणु - 'असौ गिरिर्दह्यते' इत्यत्र 'गिरि 'पदस्य गिरिस्थतृणादौ लक्षणा, भूयो दग्धत्वप्रतीतिः प्रयोजनम् ।
સામાન્યને જો નહીં માનશો તો અનુગતવ્યવહાર શી રીતે કરશો ?” આવી શંકા ન કરવી, શબ્દની સમાનતાથી જ એ વ્યવહાર થઈ શકવાની સંભાવના છે. (અર્થાત્ જેમ એક ઘડાને જણાવવા માટે ઘઅઅ. આ વર્ણવલીઘટિત “ઘટ’ શબ્દ બોલાય છે એ જ રીતે અન્ય ઘડાને જણાવવા માટે પણ એ જ વર્ષાવલીઘટિત “ઘટ’ શબ્દ વપરાય છે. માટે એ બન્ને અંગે એક સમાન “આ ઘડો છે' એવી બુદ્ધિ અને વ્યવહાર થાય છે. એટલે આવી અનુગત (= એકસમાન) બુદ્ધિ અને વ્યવહારને ઘટાવવા માટે પણ સામાન્ય માનવાની જરૂર નથી.) (‘આવું અન્યત્ર ક્યાંય થાય છે ?” આવા સંભવિત પ્રશ્નનો ઉત્તર આપવા-) કારણતા વગેરેમાં આવું જ મનાયેલું છે. અર્થાત્ કારણતા એ જાતિ તરીકે માન્ય ન હોવા છતાં ‘આ કારણ છે' “આ કારણ છે” એવો અનુગતવ્યવહાર શબ્દાનુગમથી થાય છે - એમ મનાયેલું જ છે. આમ, સામાન્યનો અનભુપમ = અસ્વીકાર હોવાથી, “વિ + અવતરણ = વિશેષ માનવા દ્વારા સામાન્યનું અપહરણ = નિરાકરણ જેનાથી થાય છે તે વ્યવહાર આવી વ્યવહાર' પદની વ્યુત્પત્તિ પણ સંગત ઠરે છે.
તથા, “આ પર્વત બળે છે “આ માર્ગ જાય છે” “ડું ઝરે છે આવા બધા ઉપચાર પણ આ નય બહુલતાએ = પ્રચુરતાએ માને છે, માટે એ ઉપચારબહુલ છે.
પ્રશ્ન - “ગંગાયાં ઘોષઃ' એવા આ લાક્ષણિક પ્રયોગમાં જેમ ગંગા પદની ‘ગંગાતીમાં લક્ષણા છે અને ઘોષમાં ગંગાનદી જેવી શીતલતા-પાવનતાની પ્રતીતિ એ પ્રયોજન છે, તેમ આ લાક્ષણિકપ્રયોગોમાં કયા પદની શામાં લક્ષણો છે ? અને શું પ્રયોજન છે ?
ઉત્તર - સાંભળો. “આ પર્વત બળે છે' આવા ઉપચારમાં “ગિરિ' શબ્દની પર્વત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org